Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

કોણ હાર્દિક પટેલ? પૂછનાર સીઆર પાટીલને 13 દિવસમાં જ હાર્દિકે બતાવ્યું પાણી.

jansad by jansad
September 4, 2020
in Gujarat, Politics
0
હાર્દિક પટેલ

ફોટો સોશિયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ થોડા સમય પહેલા જ ભાજપ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. થોડા સમય પહેલા એટલે કે 13 દિવસ પહેલાં તા. ૨૧ ઓગસ્ટે તેમણે એક પત્રકાર પરિષદમાં કોઈ સવાલના બદલામાં સવાલ કરતાં કહ્યું હતું કે કોણ હાર્દિક અને ત્યાં જ રાજકીય વાતાવરણમાં એકાએક ગરમાવો આવી ગયો હતો. ભાજપના કાર્યકરો દ્વારા પણ ગેલમાં આવીને સીઆર પાટીલ ના આ નિવેદનને જોરશોથી ફેરવતા હતાં. આ તમામ બાબતે હાર્દિક પટેલ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નોહતી. પરંતુ હાર્દિક પટેલ દ્વારા પોતાની આગવી સ્ટાઈલમાં પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે, આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓ 13 દિવસ પહેલા સીઆર પાટીલના સવાલનો જવાબ બોલીને નહીં પરંતુ કરીને આપવાના હતાં એ નક્કી હતું. હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી ના ગઢમાં જ ઊલટી ગંગા વહેવાડાવી એટલે કે પહેલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જતાં હતાં પરંતુ હાર્દિક પટેલે ભાજપના કોર્પોરેટરને કોંગ્રેસમાં જોડીને ભાજપ સહિત કેટલાયને હક્કાબક્કા રાખી દીધા હતાં. તેમજ 21 ઓગસ્ટે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ ભાજપના ગઢમાં અને એ પણ મુખ્યમંત્રીના ગઢમાં ગાબડું પાડીને આપ્યો કે હાર્દિક પટેલ કોણ છે!

હાર્દિક પટેલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાં જ ભાજપને પછાડવાની રણનીતિ બનવવામાં આવી હતી. રાજકોટ ભાજપના વર્તમાન કોર્પોરેટરને કોંગ્રેસમાં જોડીને હાર્દિક પટેલ દ્વારા ભાજપના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર દક્ષાબેન ભેસાણિયા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ નજીકમાં છે ત્યારે ભાજપ માટે આ સમાચાર અને એ પણ મુખ્યમંત્રીના હોમટાઉનથીએ ચિંતાનો વિષય બન્યો છે

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

હાર્દિક પટેલે રાજકોટના વોર્ડ નંબરના 5ના મહિલા કોર્પોરેટર દક્ષાબહેન ભેસાણીયા, સૌરાષ્ટ્ર APMCના વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણી, NGO ચલાવતા ચાંદનીબેન, ભાજપના પિયુષભાઈ, જીતેન્દ્ર રૈયાણી અને ભાજપની વિદ્યાર્થી પાંખના 9 હોદ્દેદારો સહિત30 જેટલાં કાર્યકરોને કોંગ્રેસમાં આવકાર્યા. માત્ર 13 જ દિવસમાં હાર્દિક પટેલે “હાર્દિક કોણ?” ના સવાલ સામે પોતાની મજબૂત હાજરી પુરાવીને રાજકોટ ભાજપમાં ભૂકંપ સર્જયો છે. અચાનક આવેલા ભૂકંપથી ભાજપમાં પણ સોંપો પડી ગયો છે અને ખુદ મુખ્યમંત્રી દ્વારા પણ કાર્યકરોની નિરાશા દુર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, રાજકોટ કોંગ્રેસના હાલના શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર પણ ભાજપમાંથી આવેલા છે અને ઘણા લાંબા સમય બાદ કોઈ કોર્પોરેટર ગજાના નેતા ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હોય તેવું બન્યું છે. હાલ હાર્દિક પટેલે મજબૂત હાજરી પુરાવીને ભાજપને ઊંઘતું ઝડપ્યું છે ત્યારે હવે આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો સર્જાય તો નવાઈ નહીં. બીજી તરફ ભાજપ અધ્યક્ષ પાટીલ પણ ફરીથી સૌરાષ્ટ્રના પ્રવાસે જવાનો પ્લાન બનાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આગામી 9 અને 10 તારીખે ભાજપ અધ્યક્ષ ફરીથી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં યાત્રા કરશે.

આ પણ વાંચો

  • હાર્દિક પટેલ આવી રીતે પાડ્યું પાટીલની ગેરહાજરીમાં મુખ્યમંત્રીના ગઢમાં ગાબડું! જાણો
  • ટ્રમ્પ માટે રાતોરાત સ્ટેડિયમ રોડ રસ્તા બને ખેડૂત ને નુકશાન વળતર માટે રાહ જોવાની?
  • ભાજપ કાર્યકરે સીઆર પાટીલને ફોન કરી કહ્યું કોંગ્રેસવાળા હેરાન કરે છે! પાટીલે આપ્યો જવાબ!
  • ગુજરાત ભાજપ ત્રણ ફાડીયામાં વહેંચાયું? આયાતીઓનો જમાવડો ભાઉની નારાજગી?
  • પ્રધાનમંત્રી મોદી ની સલાહ અવગણીને ગુજરાત ભાજપ અધ્યક્ષ પસ્તાઈ રહ્યા હશે!
  • કોંગ્રેસ ધારાસભ્યોએ ભાજપના નાકમાં કર્યો દમ! પાટીલ ભાઉની ચિંતામાં વધારો!
  • પાટીદાર ક્રાંતિ દિવસે હાર્દિક પટેલ ની મોટી જાહેરાત! યુવાનોને કર્યું આહવાન…જાણો!
  • ગુજરાત ભાજપ માં ભંગાણ! કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતા 16 વર્ષે કોંગ્રેસમાં પાછા ફર્યા!
  • લો હવે તો રાહુલ ગાંધી એ પણ કહ્યું મોદી હૈ તો મુમકીન હૈ! જાણો!

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Tags: amit chavdaBJPBjp ChanakyaBjp governmentBjp GujaratBjp gujarat presidentBjp leaderbjp mlaBjp mpBjp Spokespersonbreaking newsC R PatilChandrakant PatilcmCm Gujaratcm rupaniCM રૂપાણીCongressCongress governmentCongress GujaratCongress leaderCongress mlaCongress mpcongress presidentCongress SarkarCongress spokespersonCongress Working CommiteeCongress Working PresidentCR PatilGujarat BJPGujarat Bjp PresidentGujarat cmgujarat congressgujarat congress mlaGujarat congress presidentGujarat Congress Working PresidentGujarat Samachargujaratigujarati india newsgujarati newsgujarati samacharHardikhardik patelindia newsindian youth congressjansadJansad gujaratjansad gujaratijansad gujarati newsJansad Indiajansad india newsjansad live newsJansad newsjansad news GujaratJansad PoliticsJansad Samacharnewsnews gujaratinews gujarati indianews indiaOnline Gujarati NewsOnline Gujarati SamacharpatidarPatidar Anamat Andolan SamitiPatidar Ananmat AndolanPatil bhauPolitical newsrajkotrupaniRupani GovernmentRupani Sarkarsamacharsamachar Gujarattop breaking newsvijay rupaniઅમિત ચાવડાકોંગ્રસ અધ્યક્ષકોંગ્રેસકોંગ્રેસ ગુજરાતકોંગ્રેસ ધારાસભ્યકોંગ્રેસ નેતાકોંગ્રેસ પ્રમુખકોંગ્રેસ પ્રવક્તાકોંગ્રેસ વર્કિંગ કમિટીકોંગ્રેસના 8 ધારાસભ્યોકોંગ્રેસમાં ભંગાણકોંગ્રેસમાં મોટું ભંગાણગુજરાતગુજરાત કોંગ્રેસગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખગુજરાત કોંગ્રેસ પ્રમુખગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાગુજરાત કોંગ્રેસ વર્કિંગ પ્રેસિડેન્ટગુજરાત પ્રદેશ કોંગ્રેસગુજરાત ભાજપગુજરાત ભાજપ અધ્યક્ષગુજરાત મુખ્યમંત્રીગુજરાતીગુજરાતી ન્યુઝગુજરાતી લાઈવ ન્યુઝચંદ્રકાંત પાટીલજનસદજનસદ ગુજરાતજનસદ ગુજરાતીજનસદ ગુજરાતી સમાચારજનસદ ન્યુઝજનસદ ન્યુઝ ગુજરાતજનસદ રાજકારણજનસદ સમાચારન્યુઝ ગુજરાતન્યુઝ ગુજરાતીપાટીદારપાટીદાર અનામત અંદોલનપાટીદાર અનામત આંદોલનપાટીદાર ક્રાંતિ દિવસપાટીદાર નેતાપાટીલપાટીલ ભાઉભાજપભાજપ અધ્યક્ષભાજપ અને કોંગ્રેસભાજપ ગુજરાતભાજપ ધારાસભ્યભાજપ નેતાભાજપ પ્રદેશ અધ્યક્ષભાજપ પ્રવક્તાભાજપ સરકારભાજપ સાંસદભાજપના ચાણક્યભાજપમાં ભંગાણભાજપમાં ભડકોભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમુખ્યમંત્રીમુખ્યમંત્રી ગુજરાતમુખ્યમંત્રી રૂપાણીરાજકારણરાજકોટરૂપાણીરૂપાણી સરકારવિજય રૂપાણીસી આર પાટીલસીઆર પાટીલસીએમ રૂપાણીહાર્દિકહાર્દિક પટેલ
Previous Post

હાર્દિક પટેલ આવી રીતે પાડ્યું પાટીલની ગેરહાજરીમાં મુખ્યમંત્રીના ગઢમાં ગાબડું! જાણો

Next Post

રાજકોટમાં રાજકિય ભૂકંપ પર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની ભાજપને ગર્ભિત ચેતવણી!

jansad

jansad

Next Post
ઇન્દ્રનીલ રાજ્યગુરુ

રાજકોટમાં રાજકિય ભૂકંપ પર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની ભાજપને ગર્ભિત ચેતવણી!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.