Entertainment

પોર્નસ્ટાર માંથી અભિનેત્રી બનેલી સની લિયોન ના હોટ ફોટો થયા વાઈરલ! જાગી ચર્ચા!

ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે તે જોતા 23મી માર્ચના રોજ સમગ્ર દેશને લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કોરોના વાયરસ કારણે આખો દેશ લોકડાઉન થઈ ગયો છે ત્યારે બૉલીવુડ સ્ટારર્સ પણ પોતપોતાના ઘરમાં બંધ થઈ ગયા છે. બૉલીવુડ સ્ટાર્સ પોતાના ચહિતા ફેન્સ માટે અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની રોજિંદી ક્રિયાઓ શેર કરતાં રહે છે. પરંતુ આ લોકડાઉનના સમયમાં કેટલાક સ્ટારનું જીમમાં જવાનું પણ બંધ થઈ ગયું છે તો કેટલાક સ્ટાર્સ દ્વારા ઘરમાં જ જિમ બનાવી લેવામાં આવ્યું છે. આવા સમયે બૉલીવુડ સ્ટાર અને પૂર્વ પોર્નસ્ટાર સની લિયોન (Sunny Leone) ના ફોટોસ અચાનક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે.

સની લિયોન
ફોટો: સોસીયલ મીડિયા

પોર્નસ્ટાર માંથી અભિનેત્રી બનેલી સની લિયોન (Sunny Leone) કાયમ ચર્ચા માં રહે છે. કારણ કે સની લિયોન બી ટાઉનની સૌથી ચર્ચાસ્પસદ અભિનેત્રીઓ માંથી એક છે. સની લિયોન તેની હોટનેસ અને ફિલ્મોમાં તેના દ્વારા આપવામાં આવતા બેબાક બિન્દાસ્ત સિડયૂસીવ સીનના કારણે ભારે ચર્ચા માં રહે છે. પેજ થ્રિના રિપોર્ટર સની લિયોનના એક એક ન્યુઝ માટે પડાપડી કરતાં હોય છે. હાલ સની લિયોન ફરીથી એકવાર ચર્ચામાં છે અને આ વખતે તેના હોટ વીડિયો કે સિડયૂસીવ સીનના કારણે નહીં પરંતુ તેના હોટ ફોટોસના કારણે. હા સની લિયોન ના હોટ ફોટોસ હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

સની લિયોન
ફોટો: સોસીયલ મીડિયા

સની લિયોનના વાયરલ થયેલા ફોટોમાં તે એકદમ હોટ દેખાઈ રહી છે. સની લિયોન એક ફોટોમાં પર્પલ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. આ ફોટો સની લિયોનના ફેન્સ દ્વારા સૌથી વધારે પસંદ કરવામાં આવી રહી છે. આ પર્પલ કલરની બિકીનીમાં સની લિયોન ને વધારે પસંદ કરવામાં આવી રહી છે કારણ કે આ ફોટોમાં સની લિયોન એકદમ હોટ દેખાઈ રહી છે અને તેના આ ફોટોમાં તે એકદમ સ્લિમ દેખાઈ રહી છે. પરંતુ આ ફોટોસ તેના હાલના નથી આ ફોટોસ જુના છે જે હાલમાં વાઈરલ થઈ ગયા છે. સની લિયોનના ફોટોસ પર તેના ચાહકો અવનવી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

સની લિયોન
ફોટો: સોસીયલ મીડિયા

સની (Sunny Leone) દ્વારા લોકડાઉનના સમયમાં એન્ટરટેનમેન્ટ માટે તેના ફેન્સ માટે અમુક ફોટોસ પણ શેર કરવામાં આવી છે જેમાં તેને કેપશન આપ્યું છે કે, “લોકડાઉનના 12માં દિવસની ગરમી” તો આ ફોટોમાં સનીના એક ફેન્સ દ્વાર લખવામાં આવ્યું કે, “ઈરાદો શું છે?” તો અન્ય એક ફેન્સ દ્વારા પણ લખવામાં આવ્યું કે, “લોકડાઉનના સમયમાં તમે બસ આમજ આવા જ ફોટો પોસ્ટ કરતાં રહો” તો કેટલાક યુઝર દ્વારા મર્યાદા ઓળંગીને અભદ્ર ટિપ્પણી પણ કરવામાં આવી છે. જેને સની દ્વારા ઇગ્નોર કરવામાં આવી છે. સનીએ અન્ય એક ફોટોમાં પણ કેપશન સાથે લખ્યું કે,”આવા સમયે જ્યારે બધાજ લોકો કોરંટાઇનમાં છે ત્યારે કઈંક સારું અને સકારાત્મક થવું જોઈએ”

સની લિયોન
ફોટો: સોસીયલ મીડિયા

આ પહેલા પણ લિયોનનો હોટ વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયો પણ ધૂમ મચાવી હતી. સની લિયોન લોકડાઉનમાં પોતાના જૂના ફોટોસ પોસ્ટ કરીને જૂની યાદો વાગોળી રહી છે. આ ફોટોસ બોલીવુડના સૌથી મોટા ફોટોગ્રાફર ડબું રત્નનીએ લીધા છે. અને હાલમાં આ ફોટોસ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. પોર્નસ્ટાર માંથી બોલીવુડમાં આવેલી સની લિયોનની ગણતરી એક ચર્ચિત અભિનેત્રી તરીકે થાય છે અને તેની એક ઝલક માટે રિપોર્ટરોમાં હોડ લાગી હોય છે. અને કાયમ તે પેજ થ્રિ પર ચમકતી જ રહેતી હોય છે કોઈને કોઈ કારણ સર.

સની લિયોન
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, સની બોલીવુડમાં અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરે તે પહેલાં તે મશહૂર પોર્નસ્ટાર હતી અને તે આ વ્યવસાયમાં ખૂબ જ મોટું નામ હતી પરંતુ તેણે આ વ્યવસાય છોડીને બોલીવુડમાં પ્રદર્પણ કર્યું. સની બીગબોસ કંટેસ્ટન્ટ પણ રહી ચુકી છે. અને તે સમયે તેણે ખુબજ નામના મેળવી હતી. સની પૂજા ભટ્ટની જીસ્મ 2 થી બોલિવુડમાં સત્તાવાર એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત સની લિયોન દ્વારા જેકપોટ, રાગીણી એમએમ એસ 2, એક પહેલી લીલા જેવી અન્ય કેટલીય ફિલ્મો કરી ચુકી છે. શાહરુખ ખાનની ફિલ્મ રઈસ માં સની દ્વાર એક આઈટમ સોન્ગ લૈલા ઓ લેલા કરવામાં આવ્યું હતું જે જબરદસ્ત હિટ રહયું હતું. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Show More

Related Articles

Back to top button