EntertainmentSocial Media Buzz

પોર્નસ્ટાર માંથી અભિનેત્રી બનેલી સની લિયોન નો હોટ વિડીયો થયો વાઈરલ! જુઓ!

પોર્નસ્ટાર માંથી અભિનેત્રી થયેલી સની લિયોન કાયમ ચર્ચામાં રહે છે. હમણાં લોકસભા ચુંટણીના પરિણામ વખતે રિપબ્લિક ચેનલના સ્થાપક અર્નબ ગૌસ્વામી દ્વારા સની દેઓલના બદલે સની લિયોન અમુક મતોની સરસાઈથી આગળ છે તેવું બોલી ગયા હતા ત્યાર બાદ સની લિયોન દ્વારા સોસીયલ મીડિયા સાઈટ પર મઝા લેવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે કેટલા મતોથી તેણી આગળ ચાલી રહી છે!

સની લિયોન
ફોટો: સોસીયલ મીડિયા

આમ સની હંમેશા પોતાની ફિલ્મ કે અન્ય કોઈ કારણસર ચર્ચામાં રહ્યા કરે છે આ ઉપરાંત લિયોન બી ટાઉનની સૌથી ચર્ચાસ્પદ એક્ટ્રેસ પણ છે. સની લિયોન તેની હોટનેસ અને ફિલ્મમાં તેના સીડ્યુંસિવ સીનને કારણે વધારે ચર્ચામ રહે છે.

સની લિયોન
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ હાલ સની ફરી એક વાર ચર્ચામાં આવી છે તેનો એક હોટ વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. સની લિયોનના ચાહકો તેને જબરદસ્ત શેર કરી રહ્યા છે. આવીદીયોમાં સની લિયોન ડાન્સ કરતી જોવા મળી રહી છે. અને તે પણ પોતાના હોટ લુક અને સીડ્યુંસિવ અંદાજમાં.

સની લિયોન
ફોટો: સોસીયલ મીડિયા

સની દ્વારા ખુબજ ચર્ચિત સોસીયલ નેટવર્કીંગ સાઈટ ટીકટોક પર એક ડાન્સ કરતો વિડીયો મુકવામાં આવ્યો છે જેને જોત જોતા માં લાખો વ્યુસ મળી જવા પામ્યા છે. અને સોસીયલ નેટવર્કિંગ સાઈટ પર ધૂમ મચાવી રહ્યો છે.

સની લિયોન
ફોટો: સોસીયલ મીડિયા

આ વિડીયોમાં સની લિયોન હરિયાણાની સુપર સ્ટાર ડાન્સર સિંગર અને કંટ્રોવરસી ક્વિન સપના ચોધરીના ખુબજ ફેમસ ગીત “તેરી અખીયા કા વો કાજલ” પર હોટ ડાન્સ મુવ્સ કરતા નજરે પડી રહી છે. જોકે અમારા સુત્રો દ્વારા તપાસ કરવામાં આવતા આ વિડીયો સની લીયોનના ઓફિસિયલ એકાઉન્ટ માંથી અપલોડ કરવામાં આવ્યો નથી. પરંતુ તેના ફેન એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામ આવ્યો છે. જોકે સનીલીયોન પણ ટીકટોક પર એક્ટીવ છે.

સની લિયોન
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, સની સોસીયલ નેટવર્કિંગ સાઈટ પર ખુબજ વધારે એક્ટીવ છે અને તેના ફેંસને થોડા થોડા સમયના અંતરે કોઈને કોઈ સરપ્રાઈઝ આપતી રહે છે. સની તેની પહેલી બોલીવુડની ફિલ્મ થીજ ખુબ ચર્ચાસ્પદ અભિનેત્રી રહી છે આ ઉપરાંત તેના જીવન પર બનેલી ફિલ્મ મેં સની લિયોન બનના ચાહતી હું પણ ઘણા વિવાદમાં સપડાઈ ચુકી છે પણ તે ફિલ્મ બોલીવુડમાં ખાસ કંઈ ઉકલી શકી નહોતી. હાલ સની બોલીવુડની આગામી ફિલ્મ માટે ડાન્સ શીખી રહી છે અને તુંન્ક્મજ ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે.

Show More

Related Articles

Back to top button