Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

ગુજરાત ભાજપ ત્રણ ફાડીયામાં વહેંચાયું? આયાતીઓનો જમાવડો ભાઉની નારાજગી?

jansad by jansad
September 1, 2020
in Gujarat, Politics
0
પેટાચૂંટણી, પાટીલ, ભાજપ, કોંગ્રેસ, ગુજરાત ભાજપ, રાજસ્થાન ભાજપ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat

ફોટો સોશિયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાયા બાદથી ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. સી.આર.પાટીલ નો સૌરાષ્ટ્ર પ્રવાસ ખૂબ ચર્ચાસ્પદ રહ્યો કેટલાય વિવાદો પણ સામે આવ્યા. મુખ્યમંત્રીના નજીકના ગણવામાં આવતા અને રાજકોટથી ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ સાથેની જાહેરમાં થયેલી અનબનનો વીડિયો સમગ્ર ગુજરાતમાં વાયુ વેગે વાઈરલ થઈ ગયો હતો. તો બીજી તરફ કોરોના મહામારીમાં સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન પણ એક ચર્ચાનો વિષય રહ્યો હતો.

ગુજરાત ભાજપ, ભાજપ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

આટલું ઓછું હોય ત્યાં સી.આર.પાટીલના ભાષણો પણ વાઈરલ થઈ રહ્યા હતા. જેમાં તેઓ ભાજપમાં આવેલા આયાતી નેતાઓને રીતસર ભાંડતાં હોય તેવું લાગતું હતું. ભાજપના કાર્યકરોને ઉત્સાહિત કરવાના ચક્કરમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ ધારાસભ્યોને આડકતરી રીતે રોકડું પરખાવતા કહી દીધું હતું કે ભાજપને જીતવા માટે આયાતી કોંગ્રેસના નેતાઓની જરૂર નથી ભાજપના કાર્યકરોઅને નેતાઓ સક્ષમ છે. ગુજરાત ભાજપ પ્રમુખ પાટીલ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે હવે કોઈ કોંગ્રેસના નેતાને ભાજપમાં લેવામાં આવશે નહીં.

કોંગ્રેસ, ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

કરણ કે ગુજરાત ભાજપ પ્રમુખ પરિસ્થિતિને સમજી ગયા છે. હાલમાં જોવા જઈએ તો ગુજરાત ભાજપ માં કોંગ્રેસના આયાતી કાર્યકર્તાઓ નેતાઓ ધારાસભ્યોનો જમાવડો છે અને આ નેતાઓને કોંગ્રેસ માંથી ભાજપમાં લાવવા માટે ટીકીટના વચન આપીને ભાજપના ખેસ પહેરાવાયા હતાં. હવે એવામાં ભાજપના વર્ષોથી વફાદાર કાર્યકરોને મહેનતનું ફળ ન મળતા ભાજપમાં જ ત્રણ ફાળ પડી ગઈ હોવાનું જાણવા મળે છે. આ ત્રણ ફાડમાં એક તો વર્ષોથી ભાજપના વફાદાર કાર્યકરો છે, બીજી તરફ દિલ્હી હાઈકમાન્ડના આદેશથી સત્તારૂઢ થતા નેતાઓ અને એમના વ્હાલાદવલાઓ અને ત્રીજી તરફ આયાતી નેતાઓ મતલબ કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ.

ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતમાં વર્ષ 2017ની ચૂંટણી પછી કોંગ્રેસ મજબૂત થતી ગઇ છે કારણ કે એક પછી એક ગ્રૂપ તૂટતા ગયા અને અને પક્ષની કમાન સક્ષમ મજબૂત અને જમીનથી જોડાયેલા નેતાઓના હાથમાં આવી ગઈ. છેલ્લા 15 વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસ પાર્ટીની હાલની સ્થિતિ સૌથી મજબૂત છે. જ્યારે ભાજપમાં આયાતીઓનો જમાવડો થતો જઇ રહ્યો છે. જે નેતાઓ કોંગ્રેસમાં તોફાન કરતાં હતાં તે નેતાઓ હવે ભાજપમાં છે એટલે સ્વાભાવિક છે ભાજપમાં પણ એ સીધા રહેવાના નથી તોફાન તો થવાનું જ છે. જે આજે નહીં તો કાલે બહાર આવવાનું જ છે.

ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ગુજરાત, રાજ્યસભા, ધમણ, રૂપાણી સરકાર, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના મહામારી, congress, rajya sabha, gujarat
ફોટો સોશિયલ મીડિયા

તાજેતરમાં જ યોજાયેલી નગરપાલિકા ચુંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી છ જેટલી નગરપાલિકા આંચકી લીધી પરિણામે ભાજપે સમગ્ર ગુજરાતમાંથી બળવો કરનારા 38 જેટલા સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપનો અંદરોઅંદરનો વિખવાદ હવે ધીમે ધીમે સામે આવી રહ્યો છે. જેમાં સહકારી મંડળીઓમાં ભાજપમાં અંદરો અંદર ચાલી રહેલા વિખવાદનું જીવંત ઉદાહરણ બહુચરાજી APMCમાં જોવા મળ્યું છે. ઇતિહાસમાં પ્રથમ વખત બહુચરાજી APMCની ચૂંટણી યોજાશે. એટલું જ નહીં આ ચૂંટણીમાં ભાજપના જ બંને જૂથ આમનેસામને છે. પૂર્વ ગૃહમંત્રી રજની પટેલનું જૂથ સામે વર્તમાન ચેરમેન વિઠ્ઠલભાઇ પટેલનું જૂથ આમને સામને છે.

ગુજરાત ભાજપ, ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

હાલમાં ગુજરાત ભાજપ પ્રમુખ માટે કાર્યકરો વચ્ચે એકતા અને તમને એકજુટ રાખવાનું સૌથી અઘરું કામ છે. આવી પરિસ્થિતિ કોંગ્રેસની વર્ષો પહેલા હતી જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી. હવે ભાજપમાં એજ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ માટે આ સુધી અઘરું કામ છે કાર્યકરોને એકસાથે લઈને ચાલવું. કારણ કે આગામી દિવસોમાં 230 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયત, 56 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં જો ભાજપ એક જુટ ના થાય તો ગુજરાત ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થાય તેમ છે.

આ પણ વાંચો

  • કોંગ્રેસ ધારાસભ્યોએ ભાજપના નાકમાં કર્યો દમ! પાટીલ ભાઉની ચિંતામાં વધારો!
  • પાટીદાર ક્રાંતિ દિવસે હાર્દિક પટેલ ની મોટી જાહેરાત! યુવાનોને કર્યું આહવાન…જાણો!
  • ગુજરાત ભાજપ માં ભંગાણ! કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતા 16 વર્ષે કોંગ્રેસમાં પાછા ફર્યા!
  • લો હવે તો રાહુલ ગાંધી એ પણ કહ્યું મોદી હૈ તો મુમકીન હૈ! જાણો!
  • રાહુલ ગાંધી નો શોટ ભાજપનો લોસ! ભાજપની છઠ્ઠ રઝળાવી કોંગ્રેસની ટાઢી સાતમ!
  • રાજસ્થાન ભાજપ ધારાસભ્યોનું રિસોર્ટ પોલીટીક્સ! સીએમ રૂપાણી નો ઘટસ્ફોટ!
  • હાર્દિક પટેલ નો ચૂંટણી લડવા હુંકાર! પેટા ચૂંટણી બાબતે કહી આ મોટી વાત! જાણો!
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ની રેલી સામે હાર્દિક પટેલ નો મોટો દાવ!
  • ભાજપની આશા ઠગારી નીવડી! મોઢામાં આવેલો કોળિયો છીનવાયો!
  • જાદુગરના કમાલે બચાવી રાજસ્થાન કોંગ્રેસ સરકાર! ગુજરાતમાં પણ બતાવેલો કમાલ! જાણો!
  • કોંગ્રેસમાં મોટું ભંગાણ! મોવડીમંડળ ધંધે લાગ્યું, ભાજપ ગેલમાં આવ્યું!
  • યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ની એપોઇન્ટમેન્ટથી આ લોકોમાં ફફડાટ!
  • પેટા ચૂંટણી ને લઈને ભાજપમાં ગભરામણ! ભર ચોમાસે આવ્યો રાજકીય ગરમાવો!
  • કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા ધારાસભ્યો ના ઘરના ના ઘાટના! ભાજપ માટે માથાનો દુઃખાવો?
  • મુખ્યમંત્રી રૂપાણી નું “મને ખબર નથી” સમગ્ર ભારતમાં થઇ રહ્યું છે ટ્રેન્ડ!
  • TikTok પર બેન બાદ આ મોટી કંપનીની જાહેરાત TikTok કરતાં પણ સારું પ્લેટફોર્મ પુરૂ પાડશે!
  • મુખ્યમંત્રીએ અમિત શાહ ને લીધા આડે હાથ! અમિત શાહને પૂછ્યું ચૂપ કેમ છો?
  • ગુજરાતમાં પેટા ચૂંટણી નો ધમધમાટ! રાજકીય હલચલ શરૂ! આ તારીખે થશે મોટી જાહેરાત!
  • રાજ્યસભા ચૂંટણી વખતે નાટક કરનાર છોટુ વસાવા અને તેમના પુત્રએ હવે નવું નાટક શરૂ કર્યું!?
  • કેમ બાબાની બુટી કોરોનીલ ને સરકારી ના? થઇ પોલીસ ફરિયાદ! જાણો કેમ!
  • ચીન સાથે ઘર્ષણ બાદ ભારતનો ભારતીય સેના તરફે મોટો નિર્ણય! ચીની સેનામાં ફફડાટ.

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Tags: BJPBjp ChanakyaBjp governmentBjp GujaratBjp gujarat presidentBjp leaderbjp mlaBjp mpbreaking newsC R PatilCongressCongress governmentCongress GujaratCongress leaderCongress mlaCongress mpcongress presidentCongress SarkarCongress Working CommiteeCongress Working PresidentCR PatilGujarat BJPGujarat Bjp Presidentgujarat congressgujarat congress mlaGujarat congress presidentGujarat Congress Working PresidentGujarat Samachargujaratigujarati india newsgujarati newsgujarati samacharHardikhardik patelindia newsjansadJansad gujaratjansad gujaratijansad gujarati newsJansad Indiajansad india newsjansad live newsJansad newsjansad news GujaratJansad PoliticsJansad Samacharnewsnews gujaratinews gujarati indianews indiaOnline Gujarati NewsOnline Gujarati SamacharpatidarPatidar Anamat Andolan SamitiPatidar Ananmat AndolanPatil bhauPolitical newssamacharsamachar Gujarattop breaking newsકોંગ્રસ અધ્યક્ષકોંગ્રેસકોંગ્રેસ ગુજરાતકોંગ્રેસ ધારાસભ્યકોંગ્રેસ નેતાકોંગ્રેસ પ્રમુખકોંગ્રેસ પ્રવક્તાકોંગ્રેસ વર્કિંગ કમિટીકોંગ્રેસ સરકારકોંગ્રેસના 8 ધારાસભ્યોકોંગ્રેસમાં ભંગાણકોંગ્રેસમાં મોટું ભંગાણગુજરાતગુજરાત કોંગ્રેસગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખગુજરાત કોંગ્રેસ પ્રમુખગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાગુજરાત કોંગ્રેસ વર્કિંગ પ્રેસિડેન્ટગુજરાત પ્રદેશ કોંગ્રેસગુજરાત ભાજપગુજરાત ભાજપ અધ્યક્ષગુજરાત યુવક કોંગ્રેસગુજરાતીગુજરાતી ન્યુઝગુજરાતી લાઈવ ન્યુઝજનસદજનસદ ગુજરાતજનસદ ગુજરાતીજનસદ ગુજરાતી સમાચારજનસદ ન્યુઝજનસદ ન્યુઝ ગુજરાતજનસદ રાજકારણજનસદ સમાચારન્યુઝ ગુજરાતન્યુઝ ગુજરાતીપટેલપાટીલપાટીલ ભાઉભાજપભાજપ અધ્યક્ષભાજપ અને કોંગ્રેસભાજપ ગુજરાતભાજપ ધારાસભ્યભાજપ નેતાભાજપ પ્રદેશ અધ્યક્ષભાજપ પ્રવક્તાભાજપ સરકારભાજપ સાંસદભાજપના ચાણક્યભાજપમાં ભંગાણભાજપમાં ભડકોયુવા કોંગ્રેસરાજકારણહાર્દિક પટેલ
Previous Post

પ્રધાનમંત્રી મોદી ની સલાહ અવગણીને ગુજરાત ભાજપ અધ્યક્ષ પસ્તાઈ રહ્યા હશે!

Next Post

ભાજપ કાર્યકરે સીઆર પાટીલને ફોન કરી કહ્યું કોંગ્રેસવાળા હેરાન કરે છે! પાટીલે આપ્યો જવાબ!

jansad

jansad

Next Post
પેટા ચૂંટણી, સીઆર પાટીલ, પાટીલ, સીઆર પાટીલ, અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP

ભાજપ કાર્યકરે સીઆર પાટીલને ફોન કરી કહ્યું કોંગ્રેસવાળા હેરાન કરે છે! પાટીલે આપ્યો જવાબ!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.