Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home India

કમલનાથ મંત્રીની અજબ જાહેરાત! બેંગ્લોર રહેલા બાગી ધારાસભ્યોમાં ફફડાટ!

jansad by jansad
March 18, 2020
in India, Politics
0
મધ્યપ્રદેશ, કમલનાથ, kamalnath, કમલનાથ સરકાર

ફોટો સોશિયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશ કમલનાથ સરકાર પર સંકટ તોળાઇ રહ્યું છે અને શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રીની પાઘડી પહેરવા આતુર બની ગયા છે. મધ્યપ્રદેશમાં આ સંકટ કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના યુવા નેતા ગણવામાં આવતાં જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કોંગ્રેસ પાર્ટી છોડી દીધા બાદ આવ્યું છે. મુખ્યમંત્રી કમલનાથ સરકાર બચાવવા માટે જમીન આસમાન એક કરી રહ્યા છે. ત્યારે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે શિવરાજસિંહ ચૌહાણ સર્વોચ્ચ અદાલતે પહોંચ્યાં છે. સર્વોચ્ચ અદાલત દ્વારા આ બાબતે મધ્યપ્રદેશ સરકારને નોટિસ કાઢવામાં આવી છે. જે અંગે આજે સુનાવણી યોજાશે.

મધ્યપ્રદેશ, કમલનાથ, kamalnath
ફોટો સોશિયલ મીડિયા

કમલનાથનો માસ્ટરસ્ટ્રોક વિધાનસભા સ્થગિત

પરંતુ રાજનીતિના અઠંગ ખિલાડી કમલ નાથ દ્વારા ભાજપ કશું સમજે એ પહેલા વિધાનસભા બરખાસ્ત કરવાનો તખ્તો ગોઠવી દેવામાં આવ્યો હતો. અને આજે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. કમલનાથ સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં રાજ્યપાલનું ભાષણ અને તેના બાદ તેમનું અભિવાદન મુખ્ય હતા. પરંતુ થયું એવું જે અંગે ભાજપને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય. ફ્લોર ટેસ્ટ ના થયો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમલનાથ ભાજપના ધારાસભ્યો સુંધી પહોંચી ગયા અને ત્રણ બાગી ધારાસભ્યોને કોંગ્રેસ સાથે રહેવા માટે મનાવી પણ લેવામાં આવ્યા છે. જેમાં એક ધારાસભ્ય ધ્વારા કમલ નાથ સાથે બેઠક કરી લેવામાં આવી હતી.

કમલનાથ, kamalnath
ફોટો સોશિયલ મીડિયા

બાગી ધારાસભ્યોમાં ફફડાટ

પરંતુ આ તમામ તામઝામ વચ્ચે કમલ નાથ સરકારના મંત્રીની જાહેરાત બાદ બેંગ્લોર માં બેઠેલા બાગી ધરાસભ્યોમાં ડરનો માહોલ સર્જાઈ ચુક્યો છે અને એક વાર આ ડરના કારણે તમામ બાગી ધારાસભ્યો બેંગ્લોર એરપોર્ટથી પરત ફર્યા હતાં અને ભોપાલ આવ્યા નોહતા. કમલનાથ સરકારના મંત્રી પહેલા આ વાત દિગ્વિજયસિંહ પણ કહી ચુક્યા છે. દિગ્વિજયસિંહે કહ્યું હતું કે બેંગ્લોરમાં કોરોના સંક્રમણ છે એટલે બેંગ્લોર ગયેલા ધારાસભ્યો ભોપાલ આવે ત્યારે તેમને પ્રશિક્ષણમાં મોકલવા પડશે તેમના આરોગ્યની ચકાસણી થયા બાદ જ તેમને આગળની કાર્યવાહીમાં ભાગ લેવા દેવામાં આવશે. કે બાદ આ નિવેદન કમલનાથ દ્વારા પણ દોહરાવવામાં આવ્યું હતું.

કમલનાથ, મધ્યપ્રદેશ, કમલનાથ સરકાર, madhya pradesh, Jyotiraditya Scindia, Kamal Nath, digvijay Singh
ફોટો સોશિયલ મીડિયા

કમલનાથ મંત્રીની જાહેરાત

કમલનાથ સરકારમાં મંત્રી રહી ચૂકેલા પી.સી. શર્મા એ જણાવ્યું હતું કે, જે ધારાસભ્યો બેંગ્લોરમાં છે તે અને હરિયાણાથી પાછા ફરેલા તમામ ધારાસભ્યોનો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો જોઈએ આ ગંભીર વાયરસ છે જે પ્રદેશમાં ફેલાઈ શકે છે. આ બાબતનું સમર્થન કૃણાલ ચૌધરી દ્વારા પણ આપવામાં આવ્યું હતું. જે બાબતે કમલનાથ અને દિગ્વિજયસિંહ પણ ગંભીર દેખાઈ રહ્યા છે. પરંતુ હકીકતમાં તેઓ ધારાસભ્યોની કસ્ટડી લેવા માંગે છે. જ્યારે બાગી ધારાસભ્યો ભોપાલ આવે ત્યારે અને ફ્લોર ટેસ્ટ વખતે આ ધારાસભ્યોને પોતાની તરફ વાળી દેવા માંગે છે. પરંતુ આ ત્યારે શક્ય બને જ્યારે બાગી વિધાયક ભોપાલ પહોંચે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

કમલનાથ, મધ્યપ્રદેશ,કમલનાથ સરકાર, madhya pradesh, Jyotiraditya Scindia, Kamal Nath, digvijay Singh
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક 19 જેટલા ધારાસભ્યો ઘણા સમયથી બેંગ્લોર છે જેના કારણે કમલનાથ સરકાર હચમચી જવા પામી છે અને ભાજપ દ્વારા રાજ્યપાલને રાજભાવન જઈને 106 ધારાસભ્યોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરંતુ તેનો કોઈ મતલબ નથી સત્તા વિધાનસભા સ્પીકર પાસે છે અને તે ઈચ્છે ત્યારે થઈ શકે છે પરંતુ આ બાબતે સર્વોચ્ચ અદાલત પણ હસ્તક્ષેપ કરીને ફ્લોર ટેસ્ટનો આદેશ આપી શકે છે. જે બાબતે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા કર્ણાટક અને મહારાષ્ટ્રમાં તાત્કાલીક ફ્લોર ટેસ્ટનો આદેશ આપવામાં આવ્યો હતો.

  • આ પણ વાંચો
  • રાજ્યસભા ચૂંટણી : નીતિન પટેલ અડધી પીચે રમવા ગયા પણ થયા ક્લીન બોલ્ડ! જાણો!
  • કમલનાથ ની રાજરમત! ભાજપમાં હડકંપ? ફ્લોરટેસ્ટથી ફફડાટ!
  • કેમ નરહરિ અમીન ને અમિત શાહે રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા? આ છે મોટી રાજરમત!
  • ગુજરાત કોંગ્રેસ માં ભૂકંપથી હાઈકમાંડમાં હડકંપ! જાણો!
  • આગુજરાતીએ મધ્યપ્રદેશ કમલનાથ સરકાર ના પાયા હચમચાઈ નાખ્યા! જાણો!
Tags: BJPBjp governmentbjp mlabreaking newsCongressCongress mlaDigvijay singhGujarat newsGujarat Samachargujarati newsgujarati samacharjansadjansad gujaratijansad gujarati newsJansad newsJansad SamacharJyotiraditya ScindhiaJyotiraditya ScindiaKamal nathKamalnathKamalnath GovernmentKamalnath sarkarMadhya PardeshnewsNews Gujarati JansadNews JansadRajya SabharajyasabhasamacharSamachar jansadScindiaShivrajsinh Chauhanકમલ નાથકમલનાથકમલનાથ સરકારકમલનાથ સરકાર પર સંકટકોરોનાકોરોના વાઇરસકોરોના વાયરસગુજરાત જનસદગુજરાત ન્યુઝગુજરાત સમાચારગુજરાતમાં કોરોનાગુજરાતમાં કોરોના વાઇરસગુજરાતી જનસદગુજરાતી ન્યુઝગુજરાતી ન્યુઝ જનસદગુજરાતી સમાચારગુજરાતી સમાચાર જનસદજનસદજનસદ ગુજરાતજનસદ ગુજરાતીજનસદ ગુજરાતી ન્યુઝજનસદ ગુજરાતી સમાચારજનસદ ન્યુઝજનસદ રાજકારણજનસદ સમાચારજ્યોતિરાદિત્યજ્યોતિરાદિત્ય સિંધિયાજ્યોતીરાદીત્ય સિંધિયાન્યુઝ ગુજરાતી જનસદબ્રેકીંગ ન્યુઝભારતમાં કોરોનાભારતમાં કોરોના ચેપભારતમાં કોરોના વાઇરસમધ્યપ્રદેશમધ્યપ્રદેશ કમલનાથ સરકારમધ્યપ્રદેશ સરકાર સંકટમાંસમાચારસમાચાર જનસદસિંધિયાસિંધિયાનું રાજીનામુ
Previous Post

રાજ્યસભા ચૂંટણી : નીતિન પટેલ અડધી પીચે રમવા ગયા પણ થયા ક્લીન બોલ્ડ! જાણો!

Next Post

કોરોનાવાયરસ ઇફેક્ટ : ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો લઈને આપ્યા મોટા આદેશ!

jansad

jansad

Next Post
કોરોનાવાયરસ, coronavirus, gujarat high court

કોરોનાવાયરસ ઇફેક્ટ : ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો લઈને આપ્યા મોટા આદેશ!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.