હોળી પછી બની રહ્યો છે સૌથી પાવરફુલ ડબલ ગજકેસરી યોગ! ત્રણ રાશિના લોકો પાર છપ્પરફાડ ધનવર્ષા!

આગામી દિવસોમાં હોળી નો તહેવાર આવી રહ્યો છે જે ખુશીઓ નો ખજાનો ખોલવા જઈ રહ્યો છે. હોળી પછી ચંદ્રદેવ તુલા રાશિમાં ડબલ ગજકેસરી યોગ બનાવી રહ્યા છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક ગ્રહ સમયે સમયે ગોચર કરે છે તેવી જ રીતે ચંદ્રદેવ પણ દર અઢી દિવસે રાશિ બદલતા રહે છે. જે કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ બનાવી શુભાશુભ યોગ બનાવતાં રહેતા હોય છે.
ચંદ્રદેવ ના તુલમ આગમન સમયે ગ્રહોના રાજકુમાર બુધ અને ગુરુ મહારાજ હાજર છે. જેથી ચંદ્રદેવ બુધ અને ગુરુ મહારાજ સાથે યુતિ કરી રહ્યા છે. મેન કારણે કેટલીક રાશિઓ માટે શુભાશુભ સમય શરૂ થઈ રહ્યો છે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓમાં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ કે યુતિ રચે છે જેની અસર જાહેર જીવન અને દેશ દુનિયામાં વસતા દરેક મનુષ્ય પર થાય છે.
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!
મકરઃ- મકર રાશિના લોકો માટે ડબલ ગજકેસરી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને અચાનક પૈસા મળી શકે છે. વેપાર અને નોકરીમાં તમને ઘણો ફાયદો થઈ શકે છે. ઘરમાં સુખ-શાંતિ રહેશે.
નવું વાહન, મિલકત ખરીદી શકો. તેની સાથે ઘરમાં કેટલાક શુભ કાર્ય પણ થઈ શકે છે. આ સાથે નવા વેપાર, ધંધા કે નોકરી માટે પણ સારું રહેશે. આ સાથે જ અચાનક આર્થિક લાભની સાથે દરેક ક્ષેત્રમાં લાભ થશે.
તમને લોકોનો સહયોગ મળશે, જેના કારણે તમારા અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. નાણાં ભીડના સંકટ માંથી બહાર આવી શકશો. જુના રોગો માં રાહત મળી શકે છે. પારિવારિક માહોલ સોહાર્દપૂર્ણ રહી શકે છે.
તુલા: આ રાશિના લોકો માટે ડબલ ગજકેસરી યોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકોને અપાર સંપત્તિ મળશે અને તેમના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે.
દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરીની ઘણી નવી તકો મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. માનસિક તણાવમાં રાહત મળશે. એકાગ્રતા, જ્ઞાન, વિવેક અને વિવેક જાગૃત થશે. લવ લાઈફ પણ સારી રહેશે.
ઉચ્ચ શિક્ષણ સંબંધિત નિર્ણયો લઈ શકશો. ભવિષ્યમાં તમને આનો ફાયદો થશે. સાતમા ભાવમાં ચંદ્રની દૃષ્ટિ પડવાને કારણે લગ્નની શક્યતાઓ પણ બની રહી છે. સંતાન સંબંધી ચિંતા દૂર થઈ શકે છે.
વૃશ્ચિક: આ રાશિના લોકો માટે ડબલ ગજકેસરી યોગ લાભદાયી સાબિત થશે. તમને વિદેશ જવાનો મોકો મળી શકે છે. આ સાથે, તમે બિઝનેસ કરવા અથવા ત્યાં વિદેશમાં રહેવાની યોજના પણ બનાવી શકો છો.
આ સમયે કારેલ રોકાણથી ફાયદો પણ મળી શકે છે. આ સાથે લવ લાઈફ સારી રહેશે. પ્રેમ લગ્નની પણ શક્યતા છે. વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે. ભાગીદારીના વ્યવસાયમાં પણ તમને લાભ મળશે.
એકાગ્રતા વધશે, જેથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો. મોટી વિચારસરણી સાથે, તમે વ્યવસાય અથવા કારકિર્દીમાં સારો નિર્ણય લઈ શકો છો. વિદેશથી આવક થાય અથવા વિદેશ સંબંધી સમસ્યાનો ઉકેલ મળે.
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!