IndiaPolitics

હાર્દિક પટેલે ભાજપને કરાવ્યું શીર્ષાસન! આ મુદ્દે ઘેરીને કરાવ્યું સત્યનું ભાન! જાણો!

યુવાન ક્રાંતિકારી અને પાટીદાર અનામત અંદોલનથી ઉભરી આવેલા યુવાન નેતા હાર્દિક પટેલે વધુ એક વાટ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે અને કડવા ચાબખા માર્યા છે. હાર્દિક પટેલ વારે તેહ્વારે લોકપ્રશ્નોને વાચા આપતો રહે છે.

હાર્દિક
ફોટો: સોસીયલ મીડિયા

આ વખતે હાર્દિકે વિશ્વ યોગ દિવસે જ ભાજપ સરકારને શીર્ષાસન કરાવ્યું છે અને સત્યનું ભાન કરાવ્યું છે. હાર્દિક પટેલ જનતાના દરેક મુદ્દે સરકારને ઘેરે છે અને સત્યથી અવગત કરાવે છે તેમજ જનતાના પ્રશ્નોને, સમસ્યાઓને વાચા આપવાનું કામ કરે છે.

હાર્દિક
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિકે સરકારને ખેડૂતો મુદ્દે આડે હાથ લીધી છે અને અને કડવા ચાબખા માર્યા છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા પોતે ખેડૂત હિત રક્ષક છે તેવી વાતો કરવામાં આવતા હાર્દિક પટેલે ભાજપ સરકારની પોલ ખોલી છે.

હાર્દિક
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્રમાં ચુંટણી આવી રહી છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ દ્વારા પોતે ખેડૂત હિત રક્ષક છે ની બંગો મારતા હાર્દિક પટેલ દ્વારા મહારષ્ટ્ર ભાજપની પોલ ખોલી નાખી હતી અને જણાવ્યું હતું કે સરકાર ખુદ કહે છે કે, ૧૨૦૦૦ થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

હાર્દિક
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિકે સોસીયલ નેટવર્કિંગ સાઈટ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, મહારષ્ટ્રમાં ભાજપ સરકારમાં ૨૦૧૫ થી ૨૦૧૮ની વછે ૧૨૦૦૦ થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી છે જે આંકડાઓ ખુદ સરકારે મહારષ્ટ્ર વિધાનસભામાં જાહેર કર્યા છે.

હાર્દિક
ફોટો: સોસીયલ મીડિયા

વધુમાં હાર્દિકે જણાવ્યું કે, આ આંકડા ઉપર હું વધારે ચર્ચા કરવા માંગતો નથી પરંતુ એક વાત નક્કી છે કે હિન્દુસ્તાનના ખેડૂતો છેલા પાંચ વર્ષથી વધારે તકલીફમાં છે અને મુશ્કેલી અનુભવી રહ્યા છે.

હાર્દિક
ફોટો: સોસીયલ મીડિયા

એવું નથી કે આ પહેલા પટેલ દ્વારા આવા કોઈ મુદ્દા ઉઠાવવામાં ના આવ્યા હોય આ પહેલા પણ હાર્દિક પટેલ દ્વરા આવા અનેક જનમાનસને અસરકર્તા મુદ્દાઓ સમસ્યાઓ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

હાર્દિક
ફોટો: સોસીયલ મીડિયા

પટેલ દ્વારા ઉઠાવવામ આવેલા મુદ્દોમાં સવર્ણ અનામત એ મુખ્ય મુદ્દો કહી શકાય આ સાથે જ સુરતમાં બનેલી હોનારત મુદ્દે પણ હાર્દિક પટેલ આક્રમક બન્યા હતા અને દોષીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની જીદે અડ્યા હતા.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ દ્વારા સરકારના લીપાપોતીના આંકડાને બહાર લાવ્યા બાદ મહારષ્ટ્રમાં રાજકારણ ગરમાઈ ગયું છે અને ખેડૂત મુદ્દે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને એનસીપી સત્તાધરી પક્ષ ભાજપ અને શિવસેનાને ઘેરી રહ્યા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!