Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Education

વરાછાના ધારૂકા એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ સૈનિકો માટે બનાવ્યું સ્માર્ટ જેકેટ!

jansad by jansad
April 1, 2020
in Education, Gujarat, Tech & Gadgets
0
સૈનિકો

ફોટો સોશિયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

બોર્ડર પર અવારનવાર હુમલાઓ કે ગોળીબાર થતા હોય છે. જેમાં ઘણા સૈનિકો શહીદ થતા હોય છે. આ ઉપરાંત શિયાળાની સીઝનમાં પણ ઘણા સૈનિકો વધુ ઠંડીને કારણે મૃત્યુ પામતા હોય છે. તેમજ ઉનાળા અને ચોમાસાની સીઝનમાં પણ ઘણા સૈનિકો માત્ર હવામાનને કારણે મૃત્યુ પામતા હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સુરત વરાછા વિસ્તારના વિદ્યાર્થીઓ દ્વારા સૈનિકો માટે એક અનોખું સ્માર્ટ જેકેટ તૈયાર કરવામાં આવ્યું છે.જે સ્માર્ટ જેકેટ સાથે અલગ અલગ સેન્સર જોડાયેલા હશે. જે સૈનિકના શરીરના પેરામીટર તેમજ તેની કરન્ટ લોકેશન કન્ટ્રોલ રૂમને સતત જાણ કરશે.જેના દ્વારા સૈનિકની હેલ્થ અને ટ્રેકિંગ પેરામીટર લાઈવ માહિતી મોનિટરીગ કરી શકાશે.

સૈનિકો
ફોટો સોશિયલ મીડિયા

આ સ્માર્ટ જેકેટમાં અલગ અલગ સેન્સર કનેક્ટ કરવામાં આવ્યા છે. તાપમાનમાપક સેન્સર – જે સૈનિકનું બોડીનું તાપમાંન સતત કન્ટ્રોલ રૂમમાં આપશે. હુમીડિટી સેન્સર જે વાતવરણમાં રહેલ ભેજનું પ્રમાણ દર્શાવશે.મોશન સેન્સર – તે સૈનિકની હલનચલન છે કે નહીં તે દર્શાવશે.આ ઉપરાંત જેકેટમાં GPS પણ હશે.જેના થકી સૈનિકનું કરન્ટ લોકેશન કન્ટ્રોલ રૂમ મેળવી શકશે.જેકેટમાં ખાંસ પ્રકારના અલગ અલગ બટન પણ છે. જેના થકી સૈનિક મેડિકલ હેલ્પ, ટેક્નિકલ હેલ્પ , ઇમરજન્સી હેલ્પની કન્ટ્રોલ રૂમ પાસેથી મેળવી શકશે.

સૈનિકો
ફોટો સોશિયલ મીડિયા

શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટયૂટ માં ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આ ખાસ પ્રકારનું જેકેટ તૈયાર કરવામાં આવ્યું છે. કોલેજ ગ્રુપના વિદ્યાર્થીઓ રોહિત તળાવીયા , કપિલ ગોટી , રાજન સાવલીયા , અભિજીત સેદાણી , નિલદીપ શીંગાળા એમ ટોટલ પાંચ વ્યક્તિઓના ગ્રૂપ દ્વારા આ જેકેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ પાંચેય વિદ્યાર્થીઓ સુરતના વરાછા વિસ્તારમાં અલગ અલગ સોસાયટીમાં વસવાટ કરે છે. આ વિદ્યાર્થીઓએ કોલેજના પ્રોફેસર , તેમજ અન્ય ટેક્નિકલ વ્યક્તિઓના ટેકનીકલ તેમજ નોન ટેક્નિકલ નોલેજના માર્ગદર્શનથી ખાસ પ્રકારનું સ્માર્ટ જેકેટ તૈયાર કર્યું છે.

સૈનિકો
ફોટો સોશિયલ મીડિયા

આ ખાસ પ્રકારના જેકેટનું રિસર્ચ પેપર 1st National conference on start up ventures technology development future strategis (SVTDFS – 2020) માં પ્રકાશિત પણ કરવામાં આવેલ છે. જેના અનાવરણ સમારોહમાં સુરત મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ વિધાર્થીઓ દ્વારા આ સમગ્ર પ્રોજેકટને Student startup and innovation policy માં રજૂ કરાયો હતો.કે જે વિધાર્થીઓને ગ્રાન્ટ આપે છે. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓ દ્વારા સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં પણ આ પ્રોજેકટ રજૂ કરાયો હતો.જેમાં રક્ષા અનુસાધન અને વિકાસ સંગઠન દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રકારની સમસ્યાનું સોલ્યુશન આ વિધાર્થીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

સૈનિકો
ફોટો સોશિયલ મીડિયા

આ સંપૂર્ણ સિસ્ટમ IOT આધારિત છે. જેમાં GSM પણ કન્ટેક કરવામાં આવેલ છે. જેના થકી કંટ્રોલ રૂમમા એપ્લિકેશન દ્વારા તમામ પ્રકારના ડેટા લાઈવ મેળવી શકાશે.જેના થકી જો સૈનિકના શરીરના તાપમાન વધારો કે ઘટાડો જોવા મળે કે તેની હલન ચલન બંધ થઈ જાય તો એની જાણ કન્ટ્રોલ રૂમ ડેટા પરથી થાય છે અને તે તાત્કાલિક ધોરણે જરૂર પડતી સેવા પુરી પાડી શકે છે. આ ઉપરાંત જ્યારે સૈનિક પર દહનશીલ વાયુનો ધુમાડો ફેંકવામાં આવે તો પણ એની જાણ તાત્કાલિક ધોરણે કન્ટ્રોલ રૂમ થાય છે અને એક એલાર્મ વાગે છે.

સૈનિકો
ફોટો સોશિયલ મીડિયા

આ જેકેટનો ઉપયોગ સૈનિક ઉપરાત પર્વત ચડનાર વ્યક્તિ , અંડર ગ્રાઉન્ડમાં કામ કરનાર વ્યક્તિ પણ ઉપયોગ કરી શકે છે. જેના થકી તેનું કરન્ટ લોકેશન તેમજ શરીર હેલ્થના પેરામીટર કરન્ટ મેળવી શકાય છે. – સૌજન્ય : રોહિત ડી. તલાવીયા

અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

  • આ પણ વાંચો
  • આજે April Fool Day મનાવવા પર પ્રતિબંધ! ગૃહમંત્રીએ આપી ચેતવણી! જાણો!
  • ફાંકા ફોજદાર જગત જમાદાર અમેરિકા માં ચીન ઈટલી કરતાં હાલત ભયાનક! જાણો!
  • કોરોના મહામારી સામે ગુજરાતીઓએ દિલ ખોલીને વરસાવી મદદ! જાણો!
  • કોરોના સામેની લડાઈમાં અમદાવાદમાં અનોખી પહેલ! અમદાવાદીઓ મેદાને!
  • પોલિયોની જેમ કોરોના ને પણ હરાવશે ભારત વિશ્વનું નેતૃત્વ કરશે! જાણો!
  • કોરોના : આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ મોટા પગલાં ભરવાના આપ્યા સંકેત!
  • કોરોનાવાયરસ ઇફેક્ટ : ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો લઈને આપ્યા મોટા આદેશ
Tags: Arnybreaking newsGol keriGol keri movie downloadGolkeriGolkeri movieGolkeri movie downloadgujaratGujarat JansadGujarat newsGujarat SamacharGujarat StudentsgujaratiGujarati Jansadgujarati newsgujarati samacharHellaroHellaro movie downloadIndia JansadIndian ArmyIndian jansadjansadJansad entertainmentJansad gujaratjansad gujaratijansad gujarati newsJansad IndiaJansad indianJansad newsJansad PoliticsJansad SamacharnewsNews Gujarati JansadNews JansadOnline Gujarati NewsOnline Gujarati SamacharOnline NewssamacharSamachar jansadSoldierSuratVarachhaઓનલાઇન ગુજરાતી સમાચારઓનલાઈન ગુજરાતી ન્યુઝગુજરાત જનસદગુજરાત ન્યુઝગુજરાત સમાચારગુજરાતીગુજરાતી જનસદગુજરાતી ન્યુઝગુજરાતી ન્યુઝ જનસદગુજરાતી વિદ્યાર્થીઓગુજરાતી સમાચારગુજરાતી સમાચાર જનસદગોળ કેરીગોળકેરી મુવીગોળકેરી મુવી ડાઉનલોડજનસદજનસદ ગુજરાતજનસદ ગુજરાતીજનસદ ગુજરાતી ન્યુઝજનસદ ગુજરાતી સમાચારજનસદ ચૂંટણીજનસદ ન્યુઝજનસદ ભારતજનસદ ભારતીયજનસદ મનોરંજનજનસદ રાજકારણજનસદ સમાચારન્યુઝન્યુઝ ગુજરાતી જનસદબ્રેકીંગ ન્યુઝભારત જનસદભારતીય જનસદવરાછાસમાચારસમાચાર ગુજરાતસમાચાર જનસદસૈનિકોસ્માર્ટ જેકેટ
Previous Post

આજે April Fool Day મનાવવા પર પ્રતિબંધ! ગૃહમંત્રીએ આપી ચેતવણી! જાણો!

Next Post

કોરોના મહામારી આ દેશોમાં હજુ કોરોના પહોંચી શક્યો નથી! હજુ પણ છે સેફ! જાણો

jansad

jansad

Next Post
કોરોના મહામારી, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus

કોરોના મહામારી આ દેશોમાં હજુ કોરોના પહોંચી શક્યો નથી! હજુ પણ છે સેફ! જાણો

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.