Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Entertainment

સોસીયલ મીડિયા પર #AajSeTumharaNaam ટ્રેન્ડ થવા લાગ્યું.

jansad by jansad
October 19, 2018
in Entertainment, India, Social Media Buzz
0
ઉત્તર પ્રદેશ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશ માં જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી રેલવે સ્ટેશન હોય કે શહેર જિલ્લા કે તાલુકાના નામ બદલવામાં આવી રહ્યાં છે હમણાંજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા અલ્લાહબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું છે.

https://twitter.com/hashtag/AajSeTumharaNaam?s=08

આ પહેલા પણ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મુગલસારાય રેલવે સ્ટેશનનું નામ બદલીને દિન દયાલ ઉપાધ્યાય રાખવામાં આવ્યું હતું. આમ વારે ઘડીએ બદલવામાં આવતા નામથી લોકો પરેશાન છે તેમજ ફેમસ અને આઇતિહાસિક ધરોહર પ્રાપ્ત થયેલા નામ બદલવામાં આવી રહ્યા હોવાથી જનતામાં રોષની લાગણી પણ છે જેને જનતા એ મેમ્સ દ્વારા વ્યક્ત કર્યો. તો કેટલાક યુઝર્સે ટ્વિટર પર પણ આવા મેમ્સ મૂકીને શેર કરીને રોષ વ્યકત કર્યો એટલુંજ નહીં #AajSeTumharaNaam ટ્વિટર પર ટોપ 10 માં ટ્રેન્ડ થવા લાગ્યું.

माननीय मुख्यमंत्री @myogiadityanath जी क्या अब इलाहाबाद बैंक का नाम भी बदल कर प्रयागराज बैंक हो जाएगा ??

वो क्या है ना की थोड़ा कंफ्यूज है तो सोचा आपसे ही पूछ लिया जाए।#AllahabadNowPrayagraj#AllahabadBecomePrayagraj

— Dhruv Pandit (@ithepandit) October 17, 2018

आज से पृथ्वी का नाम "दीन दयाल गोला" होगा #AajSeTumharaNaam pic.twitter.com/pGMCimvxCc

— Aarti (@aartic02) October 19, 2018

साहब ! मैं बहुत गरीब हूँ कुछ कीजिए।

बाबा : ठीक है ! तो #AajSeTumharaNaam करोड़ीमल। pic.twitter.com/t9YqVAPQHJ

— Vipin Rathaur (@VipinRathaur) October 19, 2018

https://twitter.com/DesiPoliticks/status/1053197402931372032?s=08

Everybody Is A Chaaampion ! 😁#AajSeTumharaNaam pic.twitter.com/Kl6ZrjTj9z

— Niraj Bhatia (@bhatia_niraj23) October 19, 2018

This is the best one… #AajSeTumharaNaam pic.twitter.com/7ygKYG8HoY

— Ankit Lal (@AnkitLal) October 19, 2018

#AajSeTumharaNaam pic.twitter.com/gQqC4mcvFX

— Dhruv Pandit (@ithepandit) October 19, 2018

Tags: #AajSeTunharaNaamtwitterઉત્તર પ્રદેશજનસદજનસદ ન્યુઝયોગી આદિત્યનાથસોસીયલ મીડિયા
Previous Post

સીએમ વિજય રૂપાણી અને મંત્રી  બાવાળીયાના ઘર સામે લોકોએ કર્યો વિરોધ. જાણો કેમ!

Next Post

હાર્દિકની સભામાં ઉમટી ભયંકર ભીડ.. ભાજપ સાથે તમામ પાર્ટીઓના ઉડીગયા હોશ.

jansad

jansad

Next Post
હાર્દિક

હાર્દિકની સભામાં ઉમટી ભયંકર ભીડ.. ભાજપ સાથે તમામ પાર્ટીઓના ઉડીગયા હોશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.