કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ત્રણ રાશિના લોકોને આપશે ઢગલાબંધ રૂપિયા સુખ સમૃદ્ધિ!

ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર ના પોતાની રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરવાથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ની રચના થઈ રહી છે. શુક્રને આકર્ષણ, પ્રેમ, સંપત્તિ, સુખ, સમૃદ્ધિ અને સન્માનનો કારક માનવામાં આવે છે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
- આગોતરા જામીન ને યાંત્રિક રીતે મર્યાદિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટસુપ્રીમ
- નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં: તેલંગાણા હાઈકોર્ટ
- સિક્યુરિટી તરીકે આપવામાં આવેલ ચેક પણ ક. 138 NI એક્ટ હેઠળ કાર્યવાહી પાત્ર બની શકે છે: દિલ્હી હાઇકોર્ટ
- ગુના સાથે પ્રાથમિક જોડાણ વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું એ જીવન અને વેપારના અધિકારનું ઉલ્લંઘન છે: રાજસ્થાન હાઈકોર્ટ
- Anticipatory bail નામંજૂર કરતી વખતે કોર્ટ આરોપીને Surrender કરવાનો આદેશ આપી શકે નહીં : Supreme Court
- પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાતનો વીડિયો પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- ‘ભાઈ’ કે ‘કુમાર’ ની કલેરિકલ ભૂલ માટે વિદ્યાર્થીને જવાબદાર ન ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર્ટ
- પત્ની પાસે LL.B ની ડિગ્રી હોય તો પણ ભરણપોષણ આપવું પડે: ગુજરાત હાઇકોર્ટ
- સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં સમાધાન થયા પછી સંમતિ પાછી ખેંચી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!
મેષ રાશિ: શુક્રના કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચના મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે ધનમાં પણ વધારો થઈ શકે છે. ભૌતિક સુખો પ્રાપ્ત થઈ શકે છે.
પરિવાર સાથે સારો સમય પસાર કરશો. નવી નોકરી શોધી રહેલા લોકો પણ સફળતા મેળવી શકે છે. આ સાથે હવે તમને તમારી મહેનતનું ફળ મળશે. આવી સ્થિતિમાં તમને પ્રમોશનની સાથે પગારમાં વધારો પણ મળી શકે છે.
વેપારી માટે પણ આ સમયગાળો ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે. વિવાહિત જીવનમાં પણ ખુશીઓ આવી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. રોકાયેલા નાણાં પરત મળશે.
તુલા રાશિ: શુક્ર આ રાશિના ચડતા ઘરમાં સ્થિત છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અનેક ગણું વધુ ફળ મળી શકે છે. અન્ય રાજયોગોની સાથે કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચનાને કારણે આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે-સાથે આર્થિક લાભ પણ મળી શકે છે.
જીવનમાં ચાલી રહેલી ઘણી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આવી સ્થિતિમાં, સારી આર્થિક સ્થિતિ સાથે, તમે સંપત્તિ એકઠા કરવામાં સફળ થઈ શકો છો.
જો તમે શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ સમયગાળા દરમિયાન તેમ કરી શકો છો. તમે આનો લાભ મેળવી શકો છો. વિવાહિત જીવનમાં પણ ખુશીઓ આવશે.
મકર રાશિ: શુક્ર મકર રાશિમાં કરિયર અને બિઝનેસના ગૃહમાં ભ્રમણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આ રાશિના લોકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો.
તમને પિતા અને માતાનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સારા પૈસા કમાઈ શકો છો. પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે.
તેનાથી સમાજમાં માન-સન્માન વધશે. વેપાર કરનારાઓને પણ ઘણો ફાયદો થવાનો છે. વિવાહિત જીવનમાં સારો તાલમેલ સ્થાપિત થશે. આર્થિક સંકડામણ દૂર થશે. લાંબાગાળા ના રોકાયેલા નાણાં લાભ આપશે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
- આ 4 રાશિના લોકોનું વ્યક્તિત્વ હોય છે રહસ્યમય! પરંતુ કામમાં હોય છે એકદમ પરફેક્ટ
- જો હાથમાં હોય મજબૂત નીચભંગ રાજયોગ! તો મળે છે અઢળક ધન દોલત અને સંપત્તિ!
- જો સપનામાં આ જીવ જોવા મળે તો ધન ધન્યથી ઉભરાઈ જશે તિજોરી! કરી દેશે માલામાલ!
- જો મહિલાઓ આ વાતોનું ધ્યાન રાખે તો ક્યારેય ધનની કમી રહેતી નથી! વરશે છે લક્ષ્મીજીની કૃપા!
- ઘરની દક્ષિણ દિશામાં મૂકીદો આ વસ્તુ, ચુંબકની જેમ પૈસા સમૃદ્ધિ ખેંચી લાવશે! જાણો
- સવારે ખાલી પેટ ઘી સાથે આ એક વસ્તુનું સેવન કરો! હાઈ બ્લડ સુગર લેવલ થશે મેનેજ!



