Life Style

ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!

હિન્દૂ ધર્મ માં છોડનું પન્નખૂબ જ મહત્વ દર્શાવવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર હોય કે જ્યોતિષશાસ્ત્ર દરેક શાસ્ત્ર માં છોડનું મહત્વ દર્શાવબમાં આવ્યું છે. તુલસી પૂજાને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે તેવી જ રીતે કેટલાક એવા છોડ છે જેને ઘરમાં લગાવવામાં આવે તો ઘરમાં સાક્ષાત લક્ષ્મીજી નો વાસ રહે છે રૂપિયાની કમી રહેતી નથી.

દુર્વા: દુર્વા ભગવાન ગણપતિ દાદાને સૌથી પ્રિય છે. ભગવાન ગાંપતિજીને દુર્વા ચડાવવામાં આવે તો ગણપતિ દાદા પ્રસન્ન થાય છે. હિન્દૂ ધર્મના વિવિધ પુરાણોમાં દૂર્વાનું ખુબજ મહત્વ વર્ણવામાં આવ્યું છે. દુર્વાનો જન્મ અમૃત માંથી થયો છે. એટલે દુર્વાને ‘અમૃતજન્મા’ તરીકે ઓળખવામાં આવે છે. દુર્વાનો છોડ ઘરે લગાવવામાં આવે તો માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. ઘરમાં દુર્વાનો છોડ લગાવવાથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે.

સ્નેક પ્લાન્ટ: સ્નેક પ્લાન્ટ ને સાપ સાથે કોઈ લેવા દેવા નથી. વાસ્તુ શાસ્ત્રમાં સ્નેક પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્નેક પ્લાન્ટ ઘરનું વાતાવરણ સ્વચ્છ રાખે છે અને નકરાત્મક ઉર્જાને દૂર કરે છે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. સ્નેક પ્લાન્ટ ને  ઘરમાં લગાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. ખાસ કરીને તેને દક્ષિણ દિશામાં મુકવામાં આવે તો તેની અસર વધુ પ્રબળ બને છે. સ્નેક પ્લાન્ટ  ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ઘરમાં સુખ-શાંતિ લાવે છે. તેનો ઉપયોગ ધ્યાન અને મનને શાંત કરવા માટે પણ થાય છે.

નારિયેળનું ઝાડ: વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના આંગણામાં નારિયેળનું ઝાડ લગાવવું એ શુભ માનવામાં આવે છે. ઘરની સુખ સમૃદ્ધિ માં વધારો થાય છે. નારિયેળનું ઝાડ જીવનમાં મીઠાસ લાવે છે. નારિયેળ નું ઝાડ લક્ષ્મીજી ને લાવે છે. વ્યાપાર ધંધામાં પ્રગતિ થાય છે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

લાજવંતી કે લજ્જામણી: વાસ્તુશાસ્ત્ર મુજબ તેમજ આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લજ્જામણી નું ખૂબ જ મહત્વ છે. આયુર્વેદની દૃષ્ટિએ આ છોડ ફાયદાકારક માનવમાં આવે છે. લાજવંતીનો છોડ ઘરમાં તેને વાવવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા મળે છે.

આ ઘરમાંથી ક્યારેય માતા લક્ષ્મી જતાં નથી અને ઘરમાં હંમેશાં ધન-વૈભવ રહે છે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળભર્યું વાતાવરણ રહે છે. લાજવંતીના છોડને ઘરમાં જમણી તરફ વાવવાથી ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની અછત નથી રહેતી. આ છોડને ઘરમાં વવીને રોજ પાણી ચઢાવવાથી કુંડળીમાં રાહુ દોષ દૂર થાય છે.

કેળાનું વૃક્ષ: હિન્દૂ ધર્મમાં કેળના વૃક્ષ નું ખુબજ મહત્વ છે. સત્યનારાયણ ભગવાનની કથા હોયનકે કોઈ પણ યજ્ઞ પૂજા કેળના વૃક્ષના પાન નો ઉપયોગ થાય છે. કેળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હોય છે અને તેનો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોય છે. જ્યોતિષમાં ગુરુને શુભ ગ્રહ માનવામાં આવે છે. જો ગુરુ શુભ હોય તો વ્યક્તિનું ભાગ્ય બળવાન રહે છે. ભગવાન વિષ્ણુ માં લક્ષ્મીજીના પતિદેવ છે જે ભગવાન વિષ્ણુ ને પ્રિય હોય છે એ માં લક્ષ્મીજીને પણ પ્રિય હોય છે. ઘરમાં સુખ શાંતિ અને લક્ષ્મીજી નો વાસ રહે છે.

લક્ષ્મણનો છોડ: આ છોડ માં લક્ષ્મીજી સાથે સંબંધિત છે. આ છોડને ઘરમાં લગાવવાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મીનો નિવાસ થાય છે. ઘર ધનથી ભરેલું રહે છે. આ છોડને ઘરની પૂર્વ કે પૂર્વ- ઉત્તર દિશામાં લગાવવું શુભ રહેતું હોય છે. આ છોડ વાવવાથી અપ્રત્યાશિત ધનની પ્રાપ્તિનો યોગ બનવાનો શરુ થઇ જાય છે. આ છોડમાં પૈસા આકર્ષવાની ક્ષમતા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!