Politics
જમ્મુ કાશ્મીરમાં ભાજપ પીડીપી ગઢબંધન તૂટ્યું..
૨૦૧૯ ની ચુંટણી પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય ભાજપે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મેહબુબા મુફ્તી સાથે ગઢબંધન તોડ્યું અને ટેકો પાછો ખેંચતા મુફ્તી સરકાર ધ્વસ્ત થવાને આરે છે.
દિલ્લીમાં જમ્મુ કાશ્મીર ભાજપ પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રાઈના, ભાજપના જમ્મુ કાશ્મીરના પ્રભારી અવિનાશ રાય ખાન્ના તેમજ PDP BJP ની સરકારમાં ઉપ મુખ્યમંત્રી રહેલા કવીન્દ્ર ગુપ્તા અને કેન્દ્રિય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને પીડીપી ને આપેલું સમર્થન પાછું ખેંચ્યું,
આ સાથેજ શીવાશેના એ ટોણો મારતા કહ્યુકે BJP PDPગઢબંધન એ દેશદ્રોહી જોડાણ હતું.