સૂર્યગ્રહણ સાથે સર્વપિતૃ અમાસ! કરીલો આ ઉપાય! પિતૃઓ ખુશ થઈ વર્ષાવસે ધન સમૃદ્ધિ

અશ્વિન અમાસ પર સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, તેથી તેને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે થવાનું છે. તેમજ સર્વપિત્રી અમાવસ્યા પર વધુ શુભ સંયોગો બનશે. અહીં જાણો આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
આમ તો અમસ નું મહત્વ મહાદેવની પૂજા અર્ચના કરવા માટે વિશેષ માનવામાં આવે છે પરંતુ અશ્વિન અમસનું મહત્વ પિતૃઓ માટે ખાસ માનવામાં આવે છે આ દિવસે કરેલું દાન પુણ્ય પિતૃઓને તૃપ્ત કરે છે. માટે આ દિવસનું મહત્વ વધારે છે.
આ વર્ષે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે થવાનું છે. આ સૂર્યગ્રહણ સર્વપિત્રી અમાસ ના દિવસે થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણ ખૂબ જ દુર્લભ સંયોજન છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ ધાર્મિક દ્રષ્ટિકોણથી અશુભ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર ના કેલેન્ડર મુજબ વર્ષનું બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર 2024ના રોજ થશે. આ દિવસે સૂર્યગ્રહણ રાત્રે 9.14 કલાકે શરૂ થશે, જે બપોરે 3.17 કલાકે સમાપ્ત થશે. તેનો કુલ સમયગાળો અંદાજે 6 કલાક 3 મિનિટનો હશે. આ સૂર્યગ્રહણ અશ્વિન મહિનાની અમાસ ના દિવસે થશે. આ દિવસે પિતૃ પક્ષની અમાસ છે.
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- આગોતરા જામીન ને યાંત્રિક રીતે મર્યાદિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટસુપ્રીમ
- નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં: તેલંગાણા હાઈકોર્ટ
- સિક્યુરિટી તરીકે આપવામાં આવેલ ચેક પણ ક. 138 NI એક્ટ હેઠળ કાર્યવાહી પાત્ર બની શકે છે: દિલ્હી હાઇકોર્ટ
- ગુના સાથે પ્રાથમિક જોડાણ વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું એ જીવન અને વેપારના અધિકારનું ઉલ્લંઘન છે: રાજસ્થાન હાઈકોર્ટ
- Anticipatory bail નામંજૂર કરતી વખતે કોર્ટ આરોપીને Surrender કરવાનો આદેશ આપી શકે નહીં : Supreme Court
- પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાતનો વીડિયો પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- ‘ભાઈ’ કે ‘કુમાર’ ની કલેરિકલ ભૂલ માટે વિદ્યાર્થીને જવાબદાર ન ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર્ટ
- પત્ની પાસે LL.B ની ડિગ્રી હોય તો પણ ભરણપોષણ આપવું પડે: ગુજરાત હાઇકોર્ટ
- સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં સમાધાન થયા પછી સંમતિ પાછી ખેંચી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
આ ઉપરાંત, આ દિવસ સર્વ પિતૃ અમાવસ્યા પણ છે 2 ઓક્ટોબર 2024ના રોજ આ વખતે પણ સર્વપિત્રી અમાવસ્યા અને સૂર્યગ્રહણનો સંયોગ છે. આ સંયોગને કારણે દૈવી કાર્ય અને દાન કરવું સામાન્ય અમાવસ્યા કરતાં અનેક ગણું ફળદાયી રહેશે.
આ શુભ સંયોગમાં પિતૃઓ માટે કરવામાં આવેલ કાર્યો પિતૃઓને સંતોષ અને મુક્તિ અપાવે છે. ઉપરાંત, તમારા પૂર્વજો પ્રસન્ન થશે અને વિદાય કરતી વખતે તમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપશે. આનાથી માત્ર પિતૃઓને જ નહીં પરંતુ તેમના સુખ અને મુક્તિ માટે તેઓ જે પણ કાર્ય કરે છે તેનો લાભ મળશે.
સર્વપિત્રી અમાવસ્યા પર આ વસ્તુઓ કરવાથી તમને 4 ગણો વધુ ફાયદો થશે.
આ દિવસે સૂર્યને જળ અર્પણ કરો. તે પાણીમાં કુમકુમ ઉમેરવાનું ધ્યાન રાખો. તેમજ આદિત્યહ્ય્દય સ્ત્રોત નો પાઠ કરવો.
જો ઘરની નજીક કોઈ નદી કે તળાવ હોય તો ત્યાં જઈને ત્રણ અંજલિ પાણી લઈને બધા પિતૃઓના નામ પર ચઢાવો.
આ દિવસે તમારી રાશિ પ્રમાણે ભોજન અને વસ્તુઓનું દાન કરવું શુભ રહેશે. આ દિવસે દાન નું ખૂબ જ મહત્વ છે. પિતૃઓ તૃપ્ત થઈ જશે અને આશીર્વાદ આપશે.
જો તમે બ્રાહ્મણોને ભોજન આપી શકો તો તે ખૂબ ફળદાયી રહેશે. બ્રહ્મણો ને ભોજન કરાવવુ એ શ્રેષ્ઠતમ માનવામાં આવે છે. એ પણ સર્વ પિતૃ અમાસના દિવસે.
આ દિવસે પીપળના વૃક્ષની પૂજા કરો અને મંદિરમાં જઈને પીપળનું વૃક્ષ વાવો તમારા પરિવાર માટે સારું રહેશે. તમારો વંશ વધશે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
- આ 4 રાશિના લોકોનું વ્યક્તિત્વ હોય છે રહસ્યમય! પરંતુ કામમાં હોય છે એકદમ પરફેક્ટ
- જો હાથમાં હોય મજબૂત નીચભંગ રાજયોગ! તો મળે છે અઢળક ધન દોલત અને સંપત્તિ!
- જો સપનામાં આ જીવ જોવા મળે તો ધન ધન્યથી ઉભરાઈ જશે તિજોરી! કરી દેશે માલામાલ!
- જો મહિલાઓ આ વાતોનું ધ્યાન રાખે તો ક્યારેય ધનની કમી રહેતી નથી! વરશે છે લક્ષ્મીજીની કૃપા!
- ઘરની દક્ષિણ દિશામાં મૂકીદો આ વસ્તુ, ચુંબકની જેમ પૈસા સમૃદ્ધિ ખેંચી લાવશે! જાણો
- સવારે ખાલી પેટ ઘી સાથે આ એક વસ્તુનું સેવન કરો! હાઈ બ્લડ સુગર લેવલ થશે મેનેજ!



