EntertainmentIndiaLife StyleSocial Media Buzz

આ ટીકટોક સેલીબ્રીટીએ ટી સીરીઝ કંપની સાથે કર્યું હોટ અલ્મ્બમ સોંગ લોન્ચ! જાણો!

આજ કાલ ફેસબુક, વ્હોટસપ, ટ્વીટર, ઈંસ્ટાગ્રામ સિવાય અન્ય એક સોસીયલ નેટવર્કિંગ સાઈટ જબરદસ્ત ચાલી રહી છે જેમાં કરોડો લાખો યુઝર્સ છે. આ સોસીયલ નેટવર્કિંગ સાઈટ એટલે ટીકટોક. ભારત જ નહિ આખાય વિશ્વમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે ટીકટોક.

ટીકટોક
ફોટો: સોસીયલ મીડિયા

આ સોસીયલ નેટવર્કિંગ સાઈટ પર ભારતીયો ખાસ એક્ટીવ જોવા મળી રહ્યા છે. ટીકટોક પબ્લીસીટીની સાથે સાથે પૈસા કમાવવાની તક પણ આપે છે. જેનું ઉદાહરણ છે ગરિમા ચોરસિયા અને રુગીઝ વીની. આ બંને ખુબજ ફેમસ ટીકટોક સેલીબ્રીટી છે.

ટીકટોક
ફોટો: સોસીયલ મીડિયા

બોહોત હાર્ડ હાર્ડ ગીત પર ટીકટોક વિડીયો બનાવીને જબરદસ્ત લોકપ્રીયતા પામેલી ગરિમા અને રુગીઝના ટીકટોક પર પોતાના અલગ અલગ એકાઉન્ટ છે પરંતુ આ ગીત દ્વારા બંનેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો હતો અને તેઓ એક સેલીબ્રીટી બની ગયા.

ટીકટોક
ફોટો: સોસીયલ મીડિયા

ગરિમા ચોરસિયાની વાત કરીએ તો “ગીમા આશી” નામ થી સોસીયલ મીડિયા માં ફેમસ ગરિમા ચોરસિયાના ટીકટોક પર સૌથી વધુ ફોલોવર્સ છે લગભગ એક કરોડ જેટલા અને તેમના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ ૧૨ લાખ જેટલા ફોલોવર્સ છે અને આ વાંચસો ત્યાં સુંધી કદાચ વધી પણ ગયા હશે.

ટીકટોક
ફોટો: સોસીયલ મીડિયા

આમ તો ગરિમા કેટલીય લોકલ અને નેશનલ બ્રાંડને એન્ડોર્સ કરે છે એટલે કે એ બ્રાંડ માટે મોડેલીંગ કરે છે. ગરિમા ની જબરદસ્ત લોકપ્રિયતા જોઇને મોટી મોટી કંપનીઓ સામેથી તેની સાથે જોડાઈ રહી છે.

ટીકટોક
ફોટો: સોસીયલ મીડિયા

ગરિમાની લોકપ્રિયતા જોઇને ભારતની સૌથી મોટી મુઝીક અને ફિલ્મ પ્રોડક્શન કંપની ટી સીરીઝ દ્વારા તેને બ્રેક આપ્યો છે અને એક મ્યુઝીક આલ્બમ લોન્ચ કરી દીધું છે. ટી સીરીઝ જેવી મોટી કંપનીમાં પહેલો બ્રેક મળવો એ સામાન્ય બાબત નથી!

ટીકટોક
ફોટો: સોસીયલ મીડિયા

ટી સીરીઝ દ્વારા ગરિમા ચોરસિયાને પંજાબી ગીત “મશાઅલાહ” માં લીડ એક્ટ્રેસ તરીકે દર્શાવવામાં આવી છે. આ ગીતને યુ ટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું છે. પંજાબી ગાયક રવિનીત સિંહ દ્વારા ગાવામાં આવ્યું છે. અને આ ગીત ટી-સીરીઝની પંજાબી યુ ટ્યુબ ચેનલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.

ટીકટોક
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જયારે ભારતમાં ટીકટોક પર બેન મુકવામાં આવ્યો હતો ત્યારે કેટલાક લોકો ગરિમાની ખીલ્લી ઉડાવતા હતા અને અવનવા મિમ બનાવીને સોસીયલ મીડિયામાં વાઈરલ કરતા હતા અને કેહતા હતા કે હવે આના કરીયરનું શું થશે? જોકે હવે બેન ઉઠાવી લેવામાં આવ્યો છે. હવે જે લોકો મઝાક ઉડાવતા હતા એ લોકો જોતા રહી ગાયને ગરિમાને ટી સિરીઝે લોન્ચ કરી દીધી!

Related Articles

Back to top button
આજનું રાશિફળ!