14 સપ્ટેમ્બરથી આ બે આ રાશિના લોકો પર ચંદ્રદેવ કરશે ધનવર્ષા! આર્થિક તંગી થશે દૂર!
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના ચંદ્રદેવ સહિત દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
ચંદ્ર દેવ મનના કારક છે. જો કોઈપણ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર મજબૂત હશે તો તે વ્યક્તિ હંમેશા ખુશ રહે છે અને માનસિક રીતે સ્ટ્રોંગ રહેશે. તેમજ વ્યક્તિને દરેક શુભ કાર્યમાં ઈચ્છિત સફળતા મળે છે.
દરેક ગ્રહોની જેમ ચંદ્રદેવ પણ ગોચર કરે છે પરંતુ ચંદ્રદેવ દર સવા બે દિવસે રાશિ બદલે છે એટલે એક રાશિ માંથી અન્ય રાશિમાં ગોચર કરે છે. હાલમાં ચંદ્રદેવ ધનુ રાશિમાં બિરાજમાન છે.
- સમસપ્તક રાજયોગ ત્રણ રાશિના લોકોના બદલી નાખશે નસીબ! કરીદેશે માલામાલ! આપશે ઢગલાબંધ રૂપિયા!
- બન્યો સૌથી પાવરફુલ ગજકેસરી રાજયોગ! રાશિઓનું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે! મળશે છપ્પરફાડ રૂપિયા!
કર્ક રાશિના સ્વામી ચંદ્રદેવ છે. વૃષભ રાશિમાં ચંદ્રદેવ ઉચ્ચના માનવામાં આવે છે. જોઈ કોઈપણ વ્યક્તિ ની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ભગવાન શિવની પૂજા કરવાથી ચંદ્રદેવ પ્રસન્ન થાય છે અને ઇચ્છિત પરિણામ આપે છે.
આગામી 14 સપ્ટેમ્બરે ચંદ્ર પોતાની રાશિ બદલી રહ્યા છે 14મી સપ્ટેમ્બરે મોડી રાત્રે 03.23 કલાકે ચંદ્ર ધનુરાશિથી મકર રાશિમાં ગોચર કરશે. ચંદ્ર ભગવાન આ રાશિમાં બે દિવસ રહેશે. આ પછી, 16 સપ્ટેમ્બર, સવારે 05:44 વાગ્યે, તે મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં સંક્રમણ કરશે.
ધન રાશિ: ચંદ્રદેવ રાશિ પરિવર્તનથી ધનુ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે. આ રાશિના સ્વામી ગુરુ છે અને વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુ છે. રાશિ પરિવર્તન દરમિયાન, ચંદ્રદેવ ધનુ રાશિના બીજા ઘરમાં સ્થિત થશે.
જ્યોતિષ અનુસાર ચંદ્રદેવ બીજા ઘરમાં શુભ ફળ આપે છે. ધનુ રાશિના લોકોને આર્થિક લાભ મળી શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આવકમાં વધારો થશે. આ સાથે, તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળી શકે છે. વ્યક્તિ મૃદુભાષી હશે. ધાર્મિક યાત્રા થવાની સંભાવના છે. માતા તરફથી પ્રેમ અને સ્નેહ મળી શકે છે.
મીન રાશિ: મીન રાશિના જાતકોને મનનો સ્વામી ચંદ્ર ધનુ રાશિમાં ગોચર થવાથી વિશેષ લાભ થઈ શકે છે. શુક્ર આ રાશિમાં ઉચ્ચ છે. તે જ સમયે, અગિયારમા ભાવમાં ચંદ્રના ગોચરને કારણે, મીન રાશિના લોકોનું માન-સન્માન વધશે.
તમામ પ્રકારની ખરાબ વસ્તુઓ થઈ શકે છે. વાહન, મકાન કે જમીન ખરીદી શકો છો. વિદેશ પ્રવાસની તકો છે. બિઝનેસમાં પણ રોકાણ કરી શકો છો. તમને આનો લાભ મળશે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
- આ 4 રાશિના લોકોનું વ્યક્તિત્વ હોય છે રહસ્યમય! પરંતુ કામમાં હોય છે એકદમ પરફેક્ટ
- જો હાથમાં હોય મજબૂત નીચભંગ રાજયોગ! તો મળે છે અઢળક ધન દોલત અને સંપત્તિ!
- જો સપનામાં આ જીવ જોવા મળે તો ધન ધન્યથી ઉભરાઈ જશે તિજોરી! કરી દેશે માલામાલ!