જંતર મંતર પરથી ફુંકાયું વિપક્ષી એકતાનું બિગુલ, વિપક્ષી નેતાઓએ કર્યા મોદી સરકાર પર પ્રહાર. જાણો કોણે શું કહ્યું
મુઝફ્ફરપુર કાંડના વિરોધમાં દેશભરના વિરોધ પક્ષના નેતા જંતર મંતર પર એકઠા થયા હતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર સમાજના તમામ નબળા વર્ગો પર હુમલો કરી રહી છે.…
તો… ૨૦૧૯માં કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવી શકે છે અને ઈતિહાસ રચી શકે છે!
લોકસભા ચૂંટણીને આડે હવે એક વર્ષ કરતાં પણ ઓછો સમય રહ્યો છે. રાજકીય પક્ષો અને નેતાઓ હવે લોકસભાની ૨૦૧૯ ની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. તેમાં ચાલુ સાંસદો પોતાની ટીકીટ…
ભાજપની ખુલી પોલ, ભાજપ કરતા કોંગ્રેસની સરકારે કર્યું છે આ કામ વધારે
હાલમાં સોશિયલ મિડિયા પર ભાજપ સમર્થકો અને કાર્યકરો એક એજન્ડા હેઠળ કોંગ્રેસને ભાંડી રહ્યા છે. કોંગ્રેસ પર ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને છાવરવાના આક્ષેપો લગાવે છે કોંગ્રેસ બાંગ્લાદેશી પાર્ટી છે તેમ કહીને…
મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત વિરમગામના ગોરૈયા ખાતે દિકરીઓનું પુજન કરી દિકરી દિવસની ઉજવણી કરાઇ
મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત વિરમગામના ગોરૈયા ખાતે દિકરીઓનું પુજન કરી દિકરી દિવસની ઉજવણી કરાઇ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે દિકરી દિવસની…
ભાનુશાળી મુદ્દે સરકાર સાથે પોલીસને આડે હાથ લેતા વિપક્ષનેતા પરેશ ધાનાણી
ભાનુશાળી મુદ્દે સરકાર સાથે પોલીસને આડે હાથ લેતા વિપક્ષનેતા પરેશ ધાનાણી ગાંધી સરદારના ગુજરાતમાં નિર્ભયાઓનું ભાજપના આગેવાનોજ ચીર હરણ કરી રહ્યા છે ત્યારે સરકારે આરોપીઓને દાખલારૂપ સજા આપવી જોઈએ તેના…
સાણંદ શહેરની જે.ડી.જી. કન્યા વિધાલયમાં સાણંદ હેલ્થ ટીમ દ્વારા સો ટકા ઓરી-રુબેલા રસીકરણની કામગીરી કરાઇ
સાણંદ શહેરની જે.ડી.જી. કન્યા વિધાલયમાં સાણંદ હેલ્થ ટીમ દ્વારા સો ટકા ઓરી-રુબેલા રસીકરણની કામગીરી કરાઇ. અત્યાર સુધીમાં સાણંદ તાલુકામાં 20705 જેટલા બાળકોને રસીથી રક્ષીત કરવામાં આવેલ છે, બાકી રહેતા બાળકોને…
ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસ નેતા નગમાં મોરારજી એ રાહુલ ગાંધીનાં આંખ મારવા પર આપ્યું નિવેદન કહ્યું એમાં કશુંય ખોટું નથી, જો હું આંખ મારું તો!
રાહુલ ગાંધીએ આંખ મારી એમાં કશુંય ખોટું નથી જો હું આંખ મારું તોઃ નગમાં કોંગ્રેસ નેતા અવિશ્વાસ દરખાસ્ત સમયે રાહુલ ગાંધીએ સંસદને સંબોધ્યું હતું. એ સમયે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર…
પીએમ મોદીના ઉદ્યોગપતિવાળા નિવેદન પર કોંગ્રેસ દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી
કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ પીએમ મોદી પર પલટવાર કરતા કહ્યું કે, "જે લોકો બેન્કિંગ ક્ષેત્રને બરબાદ કરીને એન્ટીગુઆ, લંડન જતા રહ્યા એમની જોડે ફોટો પડાવવા માટે પીએમ મોદીને જો કોઈ…
હાર્દિક પટેલનો હુંકાર સરકારથી જે થાય એ કરીલે મારાથી જે થશે એ હું કરી લઈશ
વિસનગર કોર્ટે રાયોટિંગ કેસમાં હાર્દિક પટેલ ને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકાર્યા બાદ હાર્દિક પટેલે જમીન અરજી કરતા જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ 2 વર્ષની સજા થતા હાર્દિક પટેલ…
પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને આપ્યું આવેદનપત્ર, પુર પીડિતોને તાત્કાલિક સહાય આપવા કર્યો અનુરોધ
ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ મુખ્યમંત્રીને આવેદન પત્ર આપીને ઝડપી કામગીરી કરીને અસરગ્રસ્તોને બનતી તમામ મદદ કરવા માટે જણાવ્યું છે તેમજ ખેડૂતોના દેવાં…

