IndiaSocial Media BuzzTech & Gadgets

રિલાયન્સ જીઓ એ ફરીથી કર્યો આ મોટો ધમાકો.

આખાય ભારતમાં રિલાયન્સ જીઓ એ મફત કોલિંગ અને મફત ઈન્ટરનેટની સુવિધા આપીને બીજી ટેલીકોમ ક્રાંતિ કરી હતી. અને જે લોકો સોશિયલ મીડિયા પર નોહતા તે તમામ આજે ફેસબુક પર લાઈવ કરતા થઇ ગયા છે.

રિલાયન્સ જીઓ
ફોટો: સોશિયલ મીડિયા

વર્ષ ૨૦૧૬માં રિલાયન્સ જીઓ દ્વારા મફત ઈન્ટરનેટ અને મફત ફોન કોલ માટે એક રાઉટર લોન્ચ કરવામાં આવ્યું હતું જેને જીઓફાઈ નામ આપવામાં આવ્યું હતું નાનું અને ગમેત્યાં લઇ જી શકાય એવું એક સાથે ૨૦ થી ૨૫ જણા આરામથી કનેક્ટ થઇ શકે.

રિલાયન્સ જીઓ
ફોટો: સોશિયલ મીડિયા

તેની સાથે સાથે રિલાયન્સ દ્વારા કોઈ પણ મોબાઈલ ઓપરેટર કંપની ણા આપતી હોય તેવી ઈન્ટરનેટની સ્પીડ આપવામાં આવી હતી જેના પરિણામે મોટી મોટી કંપનીના પાટિયા પડી ગયા હતા.

રિલાયન્સ જીઓ
ફોટો: સોશિયલ મીડિયા

ધીરુભાઈ અંબાણીનું સપનું હતું કે દરેક સામાન્ય માણસના હાથમાં મોબાઈલ ફોન હોય તેજ સપના ને સાકાર કરવા રિલાયન્સ દ્વારા શરૂઆતમાં જ માત્ર 500 રૂપિયામાં મોબાઈલ ફોન નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. 2002 રિલાયન્સ દ્વારા મફત ઇનકમિંગ કોલિંગ સેવા શરુ અકરવામાં આવી હતી.

રિલાયન્સ જીઓ
ફોટો: સોશિયલ મીડિયા

વર્ષ ૨૦૧૬ માં રિલાયન્સ જીઓ દ્વાર આઉટ ગોઇંગ સુવિધા અને ઈન્ટરનેટની સુવિધા પણ મફત આપવામાં આવી હતી. જોકે હવે એટલે કે વર્ષ ૨૦૧૯મ રિલાયન્સ જીઓ ફરી એક નવો ધમાકો લાવ્યું છે. જો તમે જીઓ વાપરતા હોવ તો આ ખુસ ખબર તમારા માટે જ છે.

રિલાયન્સ જીઓ
ફોટો: સોશિયલ મીડિયા

રિલાયન્સ જીઓ દ્વારા Jio Group Talk નામની એક એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે જેના દ્વારા ઈન્ટરનેટ અને ડેટા ખર્ચ કાર્ય વગર મફતમાં ગ્રુપમાં કોન્ફરન્સમાં વાટ કરી શકાશે. જે એકદમ મફત છે જે હાલ એન્ડ્રોઈડ માટે ઉપલબ્ધ છે અને આઇઓસ માટે આ વાંચસો ત્યાં સુંધી માં આવી જશે.

રિલાયન્સ જીઓ
ફોટો: સોશિયલ મીડિયા

આ Jio Group Talk એપ એન્ડ્રોઈડ માટે ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. જે મફત ડાઉનલોડ કરી શકાય છે અને તે હાલ માત્રને માત્ર એક્લુસીવ રિલાયન્સ જીઓ કસ્ટમર માટે જ ઉપલબ્ધ કરવામાં આવી છે.

રિલાયન્સ જીઓ
ફોટો: સોશિયલ મીડિયા

આ એપમાં તમે એક સાથે ૧૦ વ્યક્તિ સાથે કોન્ફરન્સ કોલ કરી શકો છો. હાલ માત્રને માત્ર વોઈસ કોલીન્ગની સુવિધા આપવામાં આવી છે પરંતુ રિલાયન્સ જીઓ ના જણાવ્યા પ્રમાણે થોડા સમયમાં જ વિડીયો કોલિંગની સુવિધા પણ આપવામાં આવશે.

રિલાયન્સ જીઓ
ફોટો: સોશિયલ મીડિયા

આ Jio Group Talk એપને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કાર્ય બાદ તેને ઓપન કરતા તેમાં તમારે તમારું નામ અને રિલાયન્સ જીઓ નંબર નાખવાનો રહેશે અને ત્યારબાદ ફોનમાં ઓટીપી આવશે જે વેરીફાઈ થયા બાદ તમે આ એપનો ઉપયોગ કરી શકશો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!