EntertainmentLife StyleSocial Media Buzz

શાહરુખની પુત્રી સુહાના ખાને પોસ્ટ કરી હોટ સેલ્ફી, સોસીયલ મીડિયામાં લાગી આગ!

શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન દ્વારા તાજેતરમાં જ એક મેગેઝીન માટે હોટ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું હજુ એની ચર્ચા જ ચાલે છે ત્યાં સુહાના ખાને એક સેલ્ફી પોસ્ટ કરી છે જેના ઉપર સોસીયલ મીડિયામાં જબરદસ્ત ચર્ચાનો માહોલ જામ્યો છે.

સુહાના
ફોટો: સોસીયલ મીડિયા

શાહરુખ ખાન દ્વારા વચ્ચે કોઈ ઇન્ટરવ્યૂમાં સુહાના ખાન વિશે પૂછવામાં આવતાં જણાવ્યું હતું કે તે એક્ટ્રેસ બનવા માંગે છે તેને એક્ટિંગમાં ઇંટ્રેસ્ટ છે. આ બાદ બોલીવુડમાં ચર્ચા જામી અને પેજ થ્રિ પર રોજ અવનવી સ્ટોરીઓ થવા લાગી પરંતુ આનો મતલબ એમ કે સુહાના ખાન ટૂંક સમયમાં સારી સ્ટ્રોરી સાથે બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે.

સુહાના
ફોટો: સોસીયલ મીડિયા

હાલ તો સુહાના ખાન તેના હોટ ફોટોશૂટના કારણે વધારે ચર્ચામાં છે. એક ખુબજ પ્રસિદ્ધ અને જાનીમાની મેગેઝીન માટે પણ હોટ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. તે કાયમ ચર્ચામાં રહે છે હમણાં તેમના મિત્રના લગ્ન પ્રસંગે તેઓ હાથમાં મહેંદી અને સાડી માં દેખાયા હતા. ભારતીય પહેરવેશમાં ખુબજ સુંદર દેખાઇ રહી હતી.

સુહાના
ફોટો: સોસીયલ મીડિયા

હાલમાં સુહાનાનો સોસીયલ મીડિયામાં એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. સુહાનાનો આ સેલ્ફી ફોટો છે જેમાં તેઓ મિરર સામે ઊભા રહીને ફોટો પડી રહ્યા છે. આ ફોટાએ સોસીયલ મીડિયામાં ચર્ચા જગાવી છે.

સુહાના
ફોટો: સોસીયલ મીડિયા

દેખીતી રીતે ખુબજ સામાન્ય મિરર સેલ્ફી છે, તે સેલ્ફીમાં ખૂબસૂરત જોવા મળે છે. પરંતુ આ વખતે તેની આ સેલ્ફી સુંદરતાના કારણે નહીં પણ બીજા કારણે વાયરલ થઈ રહી છે. સુહાનાએ આ સેલ્ફી અરિસા સામે ઊભા રહીને લીધી છે જેના લીધે તેના ફોનના કવરનો પાછળનો ભાગ દેખાય છે અને આજ છે આ સેલ્ફી વાઇરલ થવાનું કરણ.

સુહાના
ફોટો: સોસીયલ મીડિયા

વાત એમ છે કે, સુહાનાએ આ સેલ્ફી અરીસા સામે ઊભા રહીને લીધી છે અને આ સેલ્ફીમાં તેના ફોનનું કવર દેખાય છે અને સુહાનાએ તેના ફોનના કવરમાં એટીએમ કાર્ડ રાખ્યું છે. પછી શું ભારતના સૌથી મોટા એક્ટરની પુત્રી પાસે એટીએમ કાર્ડ હોવું સામાન્ય વાત છે.

સુહાના
ફોટો: સોસીયલ મીડિયા

આ હોટ સેલ્ફીમાં લોકોનું ધ્યાન સુહાના પર ઓછું પણ તેના ફોનના કવરમાં મુકેલા એટીએમ કાર્ડ પર વધારે હતું. સોશિયલ મીડિયા યુઝર્સ સુહાનાની આ સેલ્ફી પોસ્ટમાં કહ્યું કે, સુહાના બોલિવૂડના સૌથી ધનવાન એક્ટર શાહરૂખ ખાનની પુત્રી છે. કોઈએ કહ્યું કે આ કાર્ડમાં કરોડો રૂપિયા હશે. એક યુઝરે લખ્યું કે, સુહાનાને કરોડો રૂપિયા વાળું એટીએમ કાર્ડ રોજના ખર્ચ માટે મળ્યું! કેટલી લકી છે! વગેરે વગેરે કોમેન્ટ સાથે સુહાનાની આ મિરર સેલ્ફી સોસીયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!