Entertainment

આ ગુજરાતી અભિનેત્રીએ પોસ્ટ કર્યા હોટ ફોટોસ! સોશિયલ મીડિયામાં જબરદસ્ત ચર્ચા! જાણો!

બોલીવુડમાં ધીમે ધીમે નવા અભિનેતા અભિનેત્રીઓ દબદબો જમાવતાં જાય છે અને હિટ ફિલ્મો પણ આપતાં જાય છે. જેમાં હવે ગુજરાતી ડિરેક્ટરો, પ્રોડ્યુસરો સાથે સાથે ગુજરાતી અભિનેતા અભિનેત્રીઓ પણ શામેલ થતી જાય છે. એક તરફ ગુજરાતમાં પણ ગુજરાતી ફિલ્મો નો ક્રેઝ વધ્યો છે ત્યારે હિન્દી ફિલ્મોમાં પણ ગુજરાતી અભિનેત્રીઓ દબદબો કાયમ કરતી જાય છે. એવી જ એક ગુજરાતી અભિનેત્રીએ બેક ટુ બેક હિટ ફિલ્મ આપીને પોતાના અભિનયનો પરચો આપ્યો છે. વાત છે નુસરત ભરૂચાની હા નુસરત ભરૂચા ગુજરાતી છે.

ગુજરાતી
ફોટો: સોસીયલ મીડિયા

તમને કદાચ ખબર નહીં હોય પણ નુસરત ભરૂચા ગુજરાતી છે અને ગુજરાતના ભરૂચની વતની છે. નુસરત ભરૂચાનું વતન ભરૂચ છે અને તે તેના વતનને ખૂબ જ પ્રેમ કરે છે. ભરૂચ પ્રત્યેના લગાવના કારણે તેણે પોતાની સરનેમ ભરૂચા કરી નાખી છે. ભરૂચ શહેરના વ્હોરાવાડ વિસ્તારમાં તેમનું ઘર છે. નુસરતને ગુજરાત ખૂબ જ પસંદ છે. ગુજરાત સાથે સાથે તેને ગુજરાતી બોલવું અને ગુજરાતી જમવાનું ખૂબ જ પસંદ છે. સમય મળે ત્યારે તે ગુજરાતની મુલાકાત લે છે અને જ્યારે જ્યારે ગુજરાત આવે ત્યારે ત્યારે તે ગુજરાતી જમે જ છે.

ગુજરાતી
ફોટો: સોસીયલ મીડિયા

હિન્દી ફિલ્મોમાં આવતા પહેલા નુસરતે ઘણી ફિલ્મો કરી હતી જેમાં ગુજરાતીની સાથે નુસરતે તેલુગુ અને તમિલ ફિલ્મો પણ કરી છે. નુસરત ભરૂચાએ પોતાની કરિયરની શરૂઆત 2006માં આવેલી ફિલ્મ “જય સંતોષી માં” થી કરી હતી. ત્યારબાદ નુસરત ભરૂચાએ કલ કિસને દેખા, તાજમહેલ, લવ સેક્સ ઔર ધોખા જેવી ફિલ્મમાં પણ કામ કર્યું હતું પરંતુ પોપ્યુલારિટી તેને પ્યાર કા પંચનામા ફિલ્મથી મળી હતી. કાર્તિક આર્યન સાથે તેમની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી. જે સુપરડુપર હિટ મુવી સાબિત થઈ હતી. આ લો બજેટ ફિલ્મે અધધ કમાણી કરી હતી.

ગુજરાતી
ફોટો: સોસીયલ મીડિયા

પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટ્ટુ કી સ્વીટી અને હવે ડ્રીમ ગર્લ જેવી બેક ટુ બેક હિટ ફિલ્મો કરનાર નુસરત ભરૂચા આવનારા સમયમાં મોટા કોસ્ટાર સાથે દેખાવા જઈ રહી છે. હાલ તેની પાસે ત્રણ ફિલ્મો છે. ગુજરાતી અભિનેત્રી નુસરત ભરૂચા મરજાવાં, તુર્રમ ખાન અને હુડદંગ જેવી મોટા બજેટની ફિલ્મમાં મોટા કોસ્ટાર સાથે જોવા મળશે. પ્યારકા પંચનામાં પહેલા ઘણી ફિલ્મો કરી હતી પરંતુ પ્યારકા પંચનામાં એ તેના કરિયરની માટે ટર્નીગ પોઇન્ટ સાબિત થઈ છે. પ્યારકા પંચનામાં ની સિક્વલમાં પણ નુસરત ભરૂચા જોવા મળી હતી.

ગુજરાતી
ફોટો: સોસીયલ મીડિયા

હાલ ગુજરાતી અભિનેત્રી નુસરત ભરૂચા થાઈલેન્ડમાં પોતાના મિત્રો સાથે વેકેશન માણવા માટે ગઈ છે. તે ત્યાં ખૂબ જ મસ્તી કરી રહી છે. થાઈલેન્ડમાં નુસરત પોતાની ફ્રેન્ડની બેચલર પાર્ટીમાં ગઈ છે. આ દરમિયાન સ્વિમિંગ પુલના કિનારે નુસરતનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. નુસરતે પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ અને હોટ ફોટોસ પોસ્ટ કર્યા છે જે બી ટાઉનમાં ચર્ચાનો વિષય બન્યા છે. નુસરતના આ હોટ ફોટોસ જોઈ તેના ચાહક ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે જેમાં હોટ, બોલ્ડ સ્ટનીગ વગેરે જેવી કોમેન્ટ પણ મળી રહી છે.

ગુજરાતી
ફોટો: સોસીયલ મીડિયા

નુસરત ભરૂચા એ હોટ ફોટોસ પોસ્ટ કરતાંની સાથે જ હજારો ફેન્સ દ્વારા તેને લાઈક કરવામાં આવ્યા હતા અને પળવારમાં તે વાઇરલ થઈ ગયા હતા. નુસરત ડ્રિમગલ ની ભવ્ય સફળતા બાદ વેકેશન પર થાઇલેન્ડ ગઈ છે અને ત્યાં બીચ પર તે મોજ મસ્તી સાથે સાથે હોટ પોઝ આપી રહી છે. ડ્રિમગલ માં નુસરત આયુષમાન ખુરાના સાથે લીડ એક્ટ્રેસના રોલમાં હતી અને કાર્તિક આર્યન બાદ નુસરતની જોડી આયુષમાન ખુરાના સાથે જામી છે. આ પહેલા કાર્તિક આર્યન સાથે તેનું અફેર છે ની ચર્ચાઓ અફવાહો વહેતી થઈ હતી.

ગુજરાતી
ફોટો: સોસીયલ મીડિયા

મુળ ગુજરાતી અભિનેત્રી નુસરત ભરૂચાએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ 2006માં ફિલ્મ “જય સંતોષી માં” થી કરી હતી. ત્યારબાદ ઘણી તમિલ તેલુગુ ફિલ્મ પણ કરી હતી અને પછી તેને હિન્દી ફિલ્મો કલ કિસને દેખા, તાજમહેલ, લવ સેક્સ ઔર ધોખા જેવી ફિલ્મમાં પણ કામ કર્યું. આ દરેક ફિલ્મ આવી અને ગઈ પરંતુ નુસરત ભરૂચાની કરીયરનો ટર્નિંગ પોઇન્ટ પ્યારકા પંચનામાં સાવીત થઈ. નુસરતને પોપ્યુલારિટી પણ પ્યાર કા પંચનામા ફિલ્મથી મળી હતી. લવ સેક્સ ઓર ધોખા જેવી હોટ ફિલ્મ પણ નુસરતે કરેલી છે.

ગુજરાતી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, નુસરતે પોતાની કારકિર્દીમાં હોટ અને બોલ્ડ સીન આપવામાં કયારેય પાછીપાની કરી નથી. ઓનસ્ક્રીન લીપ કિસ આપવી કે લવ સેક્સ ઓર ધોખા જેવી ફિલ્મોમાં હોટ સીન આપવામાં નુસરત ક્યારેય પાછી પડી નથી તેમજ પ્યારકા પંચનામા ફિલ્મમાં પણ અભિનેતા કાર્તિક આર્યન સાથે જબરદસ્ત હોટ સીન આપ્યા છે. જે બાદ પ્યારકા પંચનામાં ની સિક્વલમાં પણ નુસરતે બોલ્ડ સીન આપ્યા હતાં. હાલ નુસરત થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!