29 જાન્યુઆરીથી ત્રણ રાશિના લોકોના ભાગ્યના ખુલશે તાળા! અચાનક થશે ખૂબ મોટો ધનલાભ!

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે. યોગ, યુતિ અને રાજયોગ દરેક રાશિને અસર કરે છે.
જ્યોતિષ સંશોધનો મુજબ નભ મંડળના દરેક ગ્રહો માત્ર રાશિ ગોચર નથી કરતા પરંતુ નક્ષત્ર ગોચર પણ કરે છે જેની શુભાશુભ અસર દુનિયાના દરેક જીવ પર થાય છે. દરેક ગ્રહો અમુક નિશ્ચિત સમયાંતરે નક્ષત્ર ગોચર કરે છે અને ધીમે ધીમે તમામ નક્ષત્રમાં ગોચર કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
- આગોતરા જામીન ને યાંત્રિક રીતે મર્યાદિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટસુપ્રીમ
- નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં: તેલંગાણા હાઈકોર્ટ
- સિક્યુરિટી તરીકે આપવામાં આવેલ ચેક પણ ક. 138 NI એક્ટ હેઠળ કાર્યવાહી પાત્ર બની શકે છે: દિલ્હી હાઇકોર્ટ
- ગુના સાથે પ્રાથમિક જોડાણ વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું એ જીવન અને વેપારના અધિકારનું ઉલ્લંઘન છે: રાજસ્થાન હાઈકોર્ટ
- Anticipatory bail નામંજૂર કરતી વખતે કોર્ટ આરોપીને Surrender કરવાનો આદેશ આપી શકે નહીં : Supreme Court
- પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાતનો વીડિયો પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- ‘ભાઈ’ કે ‘કુમાર’ ની કલેરિકલ ભૂલ માટે વિદ્યાર્થીને જવાબદાર ન ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર્ટ
- પત્ની પાસે LL.B ની ડિગ્રી હોય તો પણ ભરણપોષણ આપવું પડે: ગુજરાત હાઇકોર્ટ
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ નક્ષત્ર બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
મૌની અમાવસ્યાના દિવસે ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે સૂર્ય અને બુધ સાથે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. હિન્દુ ધર્મમાં મૌની અમાસનું વિશેષ મહત્વ છે. આ વર્ષે મૌની અમાવસ્યા 29 જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહી છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષે મૌની અમાસમાં એક ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે, આ દિવસે ચંદ્ર મકર રાશિમાં હશે. જ્યાં બુધ અને સૂર્ય પહેલાથી જ હાજર છે. ત્રિગ્રહી યોગ જેને ત્રિવેણી યોગ કહેવામાં આવે છે તેની રચના થઈ રહી છે.
આ ઉપરાંત, સૂર્ય અને બુધના યુતિને કારણે બુધાદિત્ય યોગ બની રહ્યો છે. ગુરુની નવમી દૃષ્ટિ મકર રાશિ પર પડી રહી છે, જેના કારણે નવપંચમ રાજયોગની રચના થઈ રહી છે.
કર્ક રાશિ: આ રાશિના સાતમા ભાવમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે મોટા નાણાકીય લાભ પણ મળી શકે છે. ઘરમાં શુભ કાર્યો થઈ શકે છે. અચાનક ધનલાભ થશે.
તુલા રાશિ: આ રાશિમાં, ચોથા ઘરમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ રહેશે. ધાર્મિક યાત્રાઓ થઈ શકે છે. ઘર અને પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. નોકરી વ્યવસાયમાં ફાયદાકારક સમય શરૂ થશે.
મકર રાશિ: આ રાશિના લગ્ન ભાવમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ સાથે નવપંચમ યોગની રચનાને કારણે, આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે અચાનક મોટા નાણાકીય લાભ પણ મળી શકે છે. લાંબી માંદગી માંથી બહાર આવી શકો છો.
- આગોતરા જામીન ને યાંત્રિક રીતે મર્યાદિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટસુપ્રીમ
- નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં: તેલંગાણા હાઈકોર્ટ
- સિક્યુરિટી તરીકે આપવામાં આવેલ ચેક પણ ક. 138 NI એક્ટ હેઠળ કાર્યવાહી પાત્ર બની શકે છે: દિલ્હી હાઇકોર્ટ
- ગુના સાથે પ્રાથમિક જોડાણ વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું એ જીવન અને વેપારના અધિકારનું ઉલ્લંઘન છે: રાજસ્થાન હાઈકોર્ટ
- Anticipatory bail નામંજૂર કરતી વખતે કોર્ટ આરોપીને Surrender કરવાનો આદેશ આપી શકે નહીં : Supreme Court
- પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાતનો વીડિયો પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- ‘ભાઈ’ કે ‘કુમાર’ ની કલેરિકલ ભૂલ માટે વિદ્યાર્થીને જવાબદાર ન ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર્ટ
- પત્ની પાસે LL.B ની ડિગ્રી હોય તો પણ ભરણપોષણ આપવું પડે: ગુજરાત હાઇકોર્ટ
- સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં સમાધાન થયા પછી સંમતિ પાછી ખેંચી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!