40 દિવસ પછી શનિદેવ પલટશે ત્રણ રાશિના લોકોનું નસીબ! દરેક કાર્યમાં સફળતા સાથે ઢગલાબંધ રૂપિયા

શનિદેવ ને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. ન્યાયના દેવ શનિદેવ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. જેના કારણે ત્રણ રાશિઓને વિશેષ લાભ મળશે. 30 જૂને સવારે 12.25 કલાકે શનિ વક્રી થઈ જશે.
આ સાથે, તે લગભગ 139 દિવસ સુધી વક્રી રહેશે. શનિદેવ ની વક્રી કારણે કેટલીક રાશિના લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેને ઘણો ફાયદો થઈ શકે છે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
મેષ: શનિદેવ દસમા અને અગિયારમા ઘરનો સ્વામી છે અને અગિયારમા ઘરમાં જ પૂર્વવર્તી છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને શુભ ફળ મળી શકે છે. આ વર્ષે તમારા કામને ધ્યાનમાં રાખીને પ્રમોશનની સાથે પગારમાં પણ વધારો થઈ શકે છે.
તમારી ઘણી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. તેની સાથે અણધાર્યો આર્થિક લાભ પણ થઈ શકે છે. જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો, આ સમયગાળા દરમિયાન તમને લાભ મળી શકે છે.
પરિવાર તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આનાથી બાળક પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ સમયગાળા દરમિયાન તે કરી શકો છો.
મકર: મકર રાશિના પ્રથમ અને બીજા ઘરનો સ્વામી છે અને તે આ રાશિના બીજા ઘરમાં પૂર્વવર્તી છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેવાની છે.
પૈસા સંબંધિત દરેક સમસ્યાનો ઉકેલ આવી શકે છે. આનાથી હવે તમને બિનજરૂરી ખર્ચમાંથી છુટકારો મળશે. જો તમે આ સમયગાળા દરમિયાન રોકાણ કરો છો, તો તમને સારું વળતર મળી શકે છે.
આ સિવાય હવે તમે પહેલા કરેલા રોકાણનો લાભ મેળવી શકો છો. મકાન, મિલકત કે વાહન ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે. તમને તમારા માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે.
તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકશો. પરિવાર વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. તેનાથી જીવનમાં ખુશીઓ આવશે. પારિવારિક માહોલ સોહાર્દપૂર્ણ રહેશે.
કુંભ: આ રાશિના પ્રથમ ઘરનો સ્વામી શનિદેવ છે અને તે આ ઘરમાં પૂર્વવર્તી છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અપાર ધનની પ્રાપ્તિ થશે. આ સાથે હવે જીવનમાં આવતા ઉતાર-ચઢાવનો અંત આવી શકે છે.
તમારે કામના સંબંધમાં થોડી મુસાફરી કરવી પડી શકે છે. પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો છો. કામ કરવાની ઈચ્છા પ્રબળ રહેશે. તમે આધ્યાત્મિકતા તરફ પણ વધુ ઝુકાવ કરશો. તમે પરિવાર અથવા મિત્રો સાથે ધાર્મિક સ્થાન પર જઈ શકો છો.
ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો લાંબા સમયથી ચાલી રહેલી બીમારી હવે ઠીક થઈ શકે છે. પાર્ટનરશીપમાં કરેલા ધંધામાં પણ નફો મળવાની પૂરી સંભાવના છે.
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!
- ૩૦ વર્ષ પછી બની રહ્યા છે બે રાજયોગ! ત્રણ રાશિના લોકો પર કુબેરજી કરશે ચાર હાથે રૂપિયાનો વરસાદ!
- 29 જાન્યુઆરીથી ત્રણ રાશિના લોકોના ભાગ્યના ખુલશે તાળા! અચાનક થશે ખૂબ મોટો ધનલાભ!
- મંગળ ની મિથુન રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોનું નસીબ પલ્ટી મારશે!સુખ સમૃદ્ધિનો સરવાળો!
- શુક્ર, રાહુ અને ચંદ્રનો ત્રિગ્રહી યોગ બદલી નાખશે ભાગ્ય! ત્રણ રાશિના લોકો પર કરશે ઢગલાબંધ રૂપિયાનો વરસાદ!
- 30 વર્ષ પછી શનિ શુક્રનો અદભુત મહાસંયોગ! ન્યાયના દેવ શનિ શુક્ર સાથે મળીને કરશે ધોધમાર ધનવર્ષા!
- 12મી ડિસેમ્બર થઈ ગ્રહોના રાજકુમાર બુધ બદલશે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય! અઢળક ધન સંપત્તિનો પ્રબળ યોગ!
- 11 ડિસેમ્બર થી જબરદસ્ત પલ્ટી મારશે આ ત્રણ રાશિના લોકોનું નસીબ! ચારે બાજુથી કમાશે ઢગલાબંધ રૂપિયા
- ભગવાન સૂર્યદેવ ની પ્રિય છે આ ત્રણ રાશિ! સમય આવ્યે કરે છે માલામાલ!
- સમસપ્તક રાજયોગ ત્રણ રાશિના લોકોના બદલી નાખશે નસીબ! કરીદેશે માલામાલ! આપશે ઢગલાબંધ રૂપિયા!
- બન્યો સૌથી પાવરફુલ ગજકેસરી રાજયોગ! રાશિઓનું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે! મળશે છપ્પરફાડ રૂપિયા!
- સૂર્યગ્રહણ સાથે સર્વપિતૃ અમાસ! કરીલો આ ઉપાય! પિતૃઓ ખુશ થઈ વર્ષાવસે ધન સમૃદ્ધિ
- 18 વર્ષ પછી બન્યો સૂર્ય કેતુનો અશુભ ગ્રહણ યોગ! ત્રણ રાશિના લોકોની મુશ્કેલીઓ પરેશાનીઓ વધશે!
- મંગળની રાશિમાં બુધ ની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કુબેરજી કરશે ધનવર્ષા!