50 વર્ષ પછી રાહુ શુક્ર બનાવી રહ્યા છે વિપરીત રાજયોગ! ત્રણ રાશિના લોકોને આપશે છપ્પરફાડ રૂપિયા!

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધન સંપત્તિ ના કારક માનવામાં આવતા શુક્ર ગ્રહ રાહુ સાથે ગોચર કરીને બનાવી રહ્યાં છે શક્તિશાળી વિપરિત રાજયોગ! જેના કારણે ત્રણ રાશિના લોકક માટે સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે.
રાહુ અને શુક્ર ગજા બહાર નું સાહસ કરાઈને આપશે ધન સંપત્તિ. રાહુ શુક્ર ના ગોચરથી વિપરીત રાજયોગ સર્જાયો છે. આ રાજયોગ ની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિના લોકોનો થશે ભાગ્યોદય.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓમાં તેમજ સત્યાવીશ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ કે યુતિ કે રાજયોગ રચે છે જેની અસર જાહેર જીવન અને દેશ દુનિયામાં વસતા દરેક મનુષ્ય પર થાય છે.
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!
- ૩૦ વર્ષ પછી બની રહ્યા છે બે રાજયોગ! ત્રણ રાશિના લોકો પર કુબેરજી કરશે ચાર હાથે રૂપિયાનો વરસાદ!
કર્કઃ રાહુ અને શુક્રનો સંયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી નવમા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો.
ઉપરાંત, તમારી સ્થિતિ અને આવક ઝડપથી વધશે. જેના કારણે સમાજમાં તમારું માન-સન્માન પણ વધશે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો, જે શુભ રહેશે. ઉપરાંત, આ સમય દરમિયાન તમારા અટકેલા કામ પૂર્ણ થશે.
તેમજ વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે. આ સમયે તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકો છો એટલે મહેનત વધારી દેજો. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જુના દેવા લૉન ચૂકવી શકશો.
મિથુન: રાહુ અને શુક્રનો સંયોગ મિથુન રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ઘર પર બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમને કામ અને વ્યવસાયમાં સારી સફળતા મળી શકે છે.
તમને તમારી કારકિર્દીમાં આગળ વધવા માટે ઘણી નવી તકો પણ મળશે, જેનો ઉપયોગ કરીને તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો. જે લોકો વેપારી વર્ગના છે તેઓને આ સમયે નવા ઓર્ડર મળી શકે છે, જેનાથી સારો ફાયદો થઈ શકે છે.
નોકરી કરતા લોકોને આ સમયે કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. તેને પ્રમોશન પણ મળી શકે છે. પારિવારિક માહોલ સોહાર્દ ભર્યો રહી શકે છે. સંતાન સંબંધી સમસ્યા નું નિરાકરણ આવી શકે છે.
વૃષભ: શુક્ર અને રાહુનો સંયોગ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી આવક અને ધનલાભના સ્થાને થવાનો છે. તેથી, આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે.
ઉપરાંત, સ્ત્રોતના નવા માધ્યમો બનાવી શકાય છે. સાથે જ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે પણ સારો તાલમેલ રહેશે. સુખી લગ્નજીવનને કારણે તમારું મન પ્રસન્ન રહેશે.
આ સમયે તમને રોકાણથી ફાયદો થશે. તેમજ આ સમયગાળા દરમિયાન તમે શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાંથી લાભ મેળવી શકો છો. જુના રોકાણો ખાસો લાભ આપે. નવા રોકાણો કરી શકાશે.
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- આગોતરા જામીન ને યાંત્રિક રીતે મર્યાદિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટસુપ્રીમ
- નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં: તેલંગાણા હાઈકોર્ટ
- સિક્યુરિટી તરીકે આપવામાં આવેલ ચેક પણ ક. 138 NI એક્ટ હેઠળ કાર્યવાહી પાત્ર બની શકે છે: દિલ્હી હાઇકોર્ટ
- ગુના સાથે પ્રાથમિક જોડાણ વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું એ જીવન અને વેપારના અધિકારનું ઉલ્લંઘન છે: રાજસ્થાન હાઈકોર્ટ
- Anticipatory bail નામંજૂર કરતી વખતે કોર્ટ આરોપીને Surrender કરવાનો આદેશ આપી શકે નહીં : Supreme Court
- પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાતનો વીડિયો પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- ‘ભાઈ’ કે ‘કુમાર’ ની કલેરિકલ ભૂલ માટે વિદ્યાર્થીને જવાબદાર ન ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર્ટ
- પત્ની પાસે LL.B ની ડિગ્રી હોય તો પણ ભરણપોષણ આપવું પડે: ગુજરાત હાઇકોર્ટ
- સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં સમાધાન થયા પછી સંમતિ પાછી ખેંચી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!



