18 વર્ષ પછી રાજકુમાર બુધ અને માયાવી રાહુ ની થશે મહાયુતિ! ત્રણ રાશિના લોકોને કમાવડાવશે અઢળક રૂપિયા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાજકુમાર બુધ અને માયાવી રાહુ નો મહા સંયોગ થવા જઈ રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિઓ માટે શુભાશુભ સમય શરૂ થવા જઈ રહ્યો છે. રાહુ અને બુધ ની મહાયુતિ કેટલીક રાશિઓ માટે શુભ સમય લઈને આવ્યું છે.
જણાવી દઈએ કે આગામી 9 એપ્રિલે રાજકુમાર બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં માયાવી રાહુ પહેલાથી જ સ્થિત છે. માયાવી રાહુ અને રાજકુમાર બુધના સંયોગને કારણે ત્રણ રાશીઓનું નસીબ પલ્ટી મારશે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓમાં તેમજ સત્યાવીશ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે યોગ, રાજયોગ કે યુતિ રચે છે જેની અસર જાહેર જીવન અને દેશ દુનિયામાં વસતા દરેક મનુષ્ય પર થાય છે.
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- આગોતરા જામીન ને યાંત્રિક રીતે મર્યાદિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટસુપ્રીમ
- નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં: તેલંગાણા હાઈકોર્ટ
- સિક્યુરિટી તરીકે આપવામાં આવેલ ચેક પણ ક. 138 NI એક્ટ હેઠળ કાર્યવાહી પાત્ર બની શકે છે: દિલ્હી હાઇકોર્ટ
- ગુના સાથે પ્રાથમિક જોડાણ વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું એ જીવન અને વેપારના અધિકારનું ઉલ્લંઘન છે: રાજસ્થાન હાઈકોર્ટ
- Anticipatory bail નામંજૂર કરતી વખતે કોર્ટ આરોપીને Surrender કરવાનો આદેશ આપી શકે નહીં : Supreme Court
કર્કઃ રાહુ અને બુધનો સંયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી નવમા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમારું ભાગ્ય ચમકી શકે છે.
આ ઉપરાંત, તમારા માતાપિતા સાથે તમારા સંબંધો સારા રહેશે અને પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. આ સમયે તમે કોઈપણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. ઉપરાંત, આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા પણ કરી શકો છો.
તે જ સમયે, આ રાશિના વિદ્યાર્થીઓ જે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગે છે તેઓ પણ તેમનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે. અચાનક ધન લાભ થઇ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
કુંભ: રાહુ અને બુધનો સંયોગ કુંભ રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના ધન ઘર પર બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમને અણધાર્યા પૈસા મળી શકે છે.
વેપારના ક્ષેત્રમાં સારો નફો થવાની સંભાવના છે અને તમે નવું વાહન અથવા નવી મિલકત ખરીદી શકો છો. ઉપરાંત, આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે. તેમજ તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે. સમાજમાં તમને માન અને પ્રતિષ્ઠા મળશે.
ધનુ: રાહુ અને બુધની યુતિના કારણે ધનુ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમને ભૌતિક સુખો મળી શકે છે.
તમારી સુખ-સુવિધાઓ પણ વધી શકે છે. બીજી બાજુ, નોકરી કરતા લોકોને તમારા દ્વારા કાર્યસ્થળ પર કરવામાં આવેલી મહેનતનું સારું પરિણામ મળશે, તમારા પદ અને પ્રભાવમાં સારો વધારો થશે. તેમજ આ સમયે તમને પૈતૃક સંપત્તિનો લાભ પણ મળી શકે છે. ઉપરાંત, આ સમયે તમારી માતા સાથે તમારા સંબંધો સારા રહેશે.
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- આગોતરા જામીન ને યાંત્રિક રીતે મર્યાદિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટસુપ્રીમ
- નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં: તેલંગાણા હાઈકોર્ટ
- સિક્યુરિટી તરીકે આપવામાં આવેલ ચેક પણ ક. 138 NI એક્ટ હેઠળ કાર્યવાહી પાત્ર બની શકે છે: દિલ્હી હાઇકોર્ટ
- ગુના સાથે પ્રાથમિક જોડાણ વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું એ જીવન અને વેપારના અધિકારનું ઉલ્લંઘન છે: રાજસ્થાન હાઈકોર્ટ
- Anticipatory bail નામંજૂર કરતી વખતે કોર્ટ આરોપીને Surrender કરવાનો આદેશ આપી શકે નહીં : Supreme Court
- પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાતનો વીડિયો પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- ‘ભાઈ’ કે ‘કુમાર’ ની કલેરિકલ ભૂલ માટે વિદ્યાર્થીને જવાબદાર ન ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર્ટ
- પત્ની પાસે LL.B ની ડિગ્રી હોય તો પણ ભરણપોષણ આપવું પડે: ગુજરાત હાઇકોર્ટ
- સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં સમાધાન થયા પછી સંમતિ પાછી ખેંચી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!



