સૂર્યદેવ પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં કરી રહ્યા છે ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને બનાવશે માલામાલ!

ગ્રહોના રાજા સૂર્યદેવ પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જેના કારણે ત્રણ રાશિના લોકોને ખૂબ જ લાભ થશે. જ્યોતિષીય વિજ્ઞાન અનુસાર મેષ રાશિનો સ્વામી મંગળ છે અને સૂર્યદેવ મેષ રાશિમાં ગોચર કરવા જઇ રહ્યા છે.
સૂર્યદેવ અને મંગળ મિત્ર ગ્રહો છે. જે ત્રણ રાશિના લોકો પર ઢગલાબંધ રૂપિયા વરસાવસે. આગામી દમયમાં સૂર્યનું ગોચર ખૂબ જ મહત્વનું સાબિત થવા જઈ રહ્યું છે. ત્રણ રાશિના લોકો માટે શુભાશુભ સમય શરૂ થશે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓમાં તેમજ સત્યાવીશ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે યોગ, રાજયોગ કે યુતિ રચે છે જેની અસર જાહેર જીવન અને દેશ દુનિયામાં વસતા દરેક મનુષ્ય પર થાય છે.
- આગોતરા જામીન ને યાંત્રિક રીતે મર્યાદિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટસુપ્રીમ
- નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં: તેલંગાણા હાઈકોર્ટ
- સિક્યુરિટી તરીકે આપવામાં આવેલ ચેક પણ ક. 138 NI એક્ટ હેઠળ કાર્યવાહી પાત્ર બની શકે છે: દિલ્હી હાઇકોર્ટ
- ગુના સાથે પ્રાથમિક જોડાણ વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું એ જીવન અને વેપારના અધિકારનું ઉલ્લંઘન છે: રાજસ્થાન હાઈકોર્ટ
- Anticipatory bail નામંજૂર કરતી વખતે કોર્ટ આરોપીને Surrender કરવાનો આદેશ આપી શકે નહીં : Supreme Court
- પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાતનો વીડિયો પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
મેષ: આ રાશિના લોકોને અન્ય રાશિઓ કરતાં વધુ લાભ મળવાના છે. તેની સાથે જ ગુરુ પણ આ રાશિમાં સ્થિત છે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકો સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત કરશે.
તેનાથી લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. આ સાથે, તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળશે. પરિણીત લોકોનું જીવન પણ સારું રહેશે.
અપરિણીત લોકોને પણ સંબંધનો પ્રસ્તાવ મળી શકે છે. સૂર્ય કરિયર અને બિઝનેસનો સ્વામી છે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકોને કાર્યસ્થળ પર સારી તકો મળી શકે છે. તમને કોઈ મોટી જવાબદારી પણ આપવામાં આવી શકે છે.
વૃષભ: આ રાશિમાં સૂર્ય અગિયારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ ઘરને આવક, આર્થિક લાભ અને કીર્તિનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને આર્થિક મામલામાં ઘણો ફાયદો થવાનો છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે.
આ સાથે, તમારા કામને ધ્યાનમાં રાખીને, નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો થઈ શકે છે. તમે તમારા ભાઈ અને બહેન સાથે સારો સમય પસાર કરશો. તેનાથી સમાજમાં માન-સન્માન વધશે. તમે તમારી વાણી કુશળતાથી ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી શકો છો.
વૃશ્ચિક: આ રાશિમાં સૂર્ય છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકોને રોગો અને ખામીઓથી રાહત મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં તમને સફળતા મળી શકે છે.
તમારા કાર્યસ્થળની વાત કરીએ તો તમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે, જેના કારણે તમે યોગ્ય દિશામાં આગળ વધી શકશો. તેનાથી નોકરી બદલવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. તેનાથી જીવનમાં ઘણી મોટી ખુશીઓ આવી શકે છે.
- આગોતરા જામીન ને યાંત્રિક રીતે મર્યાદિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટસુપ્રીમ
- નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં: તેલંગાણા હાઈકોર્ટ
- સિક્યુરિટી તરીકે આપવામાં આવેલ ચેક પણ ક. 138 NI એક્ટ હેઠળ કાર્યવાહી પાત્ર બની શકે છે: દિલ્હી હાઇકોર્ટ
- ગુના સાથે પ્રાથમિક જોડાણ વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું એ જીવન અને વેપારના અધિકારનું ઉલ્લંઘન છે: રાજસ્થાન હાઈકોર્ટ
- Anticipatory bail નામંજૂર કરતી વખતે કોર્ટ આરોપીને Surrender કરવાનો આદેશ આપી શકે નહીં : Supreme Court
- પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાતનો વીડિયો પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- ‘ભાઈ’ કે ‘કુમાર’ ની કલેરિકલ ભૂલ માટે વિદ્યાર્થીને જવાબદાર ન ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર્ટ
- પત્ની પાસે LL.B ની ડિગ્રી હોય તો પણ ભરણપોષણ આપવું પડે: ગુજરાત હાઇકોર્ટ
- સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં સમાધાન થયા પછી સંમતિ પાછી ખેંચી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!



