18 વર્ષ પછી સૂર્ય રાહુનો મહાસંયોગ! ત્રણ રાશિના લોકો પર કરશે રાહુ કરશે ઢગલાબંધ રૂપિયાનો વરસાદ!

18 વર્ષ જેટલા લાંબા અંતરાય બાદ સૂર્ય અને રાહુનો સંયોગ મીન રાશિમાં થવા જઈ રહ્યો છે. જે કેટલીક રાશિઓ માટે શુભ સંયોગ ગણવામાં આવી રહ્યો છે. સૂર્ય રાહુ ભેગા થઈને મહા સંયોગ રચી રહ્યા છે. આગામી 14 માર્ચે મીન રાશિમાં રાહુ અને સૂર્યની મહાયુતિ થવા જઈ રહી છે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓમાં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ કે યુતિ રચે છે જેની અસર જાહેર જીવન અને દેશ દુનિયામાં વસતા દરેક મનુષ્ય પર થાય છે.
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!
વૃષભ: સૂર્ય અને રાહુનો સંયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિથી આવક અને ધનલાભના સ્થાન પર આ સંયોગ બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે.
આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. આ સમયગાળા દરમિયાન, તમને રોકાણથી સારો નફો મળી શકે છે. તેમજ આ સમયગાળા દરમિયાન તમે શેરબજારમાં સટ્ટાબાજી અને લોટરીમાં સારો નફો મેળવી શકો છો. આ સમયે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.
મિથુન: સૂર્ય અને રાહુનો સંયોગ તમારા માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ઘર પર બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયગાળા દરમિયાન તમને કામ અને વ્યવસાયમાં મોટી સફળતા મળી શકે છે.
તેમજ જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને નવી નોકરી મળી શકે છે. તમને વ્યવસાયમાં પૈસા કમાવવાની ઘણી તકો મળશે અને નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. ઉપરાંત, આ સમયે તમને પૈસા કમાવવાની નવી તકો મળશે.
મીન: સૂર્ય અને રાહુનો સંયોગ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિના ચઢતા ઘર પર બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો. આ સમયે તમે નવું કામ શરૂ કરી શકો છો.
તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારી સંપત્તિમાં અનેકગણો વધારો થશે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. પરિણીત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે. ઉપરાંત, અવિવાહિત લોકોને આ સમયગાળા દરમિયાન લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!