પિતૃપક્ષ માં બુધ શુક્રનું મહાગોચર ત્રણ રાશિના લોકો માટે સુવર્ણ સમય! ચારે બાજુથી આવશે ઢગલાબંધ રૂપિયા!

શાસ્ત્રોમાં પિતૃપક્ષ નું વિશેષ મહત્વ છે. પિતૃપક્ષ લગભગ 15 દિવસ સુધી ચાલે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે પિતૃ પક્ષ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે. 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના શુક્ર સહિત દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
આ વર્ષે પિતૃપક્ષ જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આ દિવસોમાં શુક્ર અને બુધનું સંક્રમણ થવાનું છે. 16 સપ્ટેમ્બરે શુક્ર કન્યા રાશિ છોડીને પોતાની રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરશે.
23 સપ્ટેમ્બરે બુધ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં, આ બે ગ્રહોના સંક્રમણને કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે. આ ઉપરાંત, આ લોકોને અનપેક્ષિત નાણાકીય લાભ અને કારકિર્દીમાં પ્રગતિ થવાની સંભાવના છે.
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!
- ૩૦ વર્ષ પછી બની રહ્યા છે બે રાજયોગ! ત્રણ રાશિના લોકો પર કુબેરજી કરશે ચાર હાથે રૂપિયાનો વરસાદ!
- 29 જાન્યુઆરીથી ત્રણ રાશિના લોકોના ભાગ્યના ખુલશે તાળા! અચાનક થશે ખૂબ મોટો ધનલાભ!
- મંગળ ની મિથુન રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોનું નસીબ પલ્ટી મારશે!સુખ સમૃદ્ધિનો સરવાળો!
- શુક્ર, રાહુ અને ચંદ્રનો ત્રિગ્રહી યોગ બદલી નાખશે ભાગ્ય! ત્રણ રાશિના લોકો પર કરશે ઢગલાબંધ રૂપિયાનો વરસાદ!
- 30 વર્ષ પછી શનિ શુક્રનો અદભુત મહાસંયોગ! ન્યાયના દેવ શનિ શુક્ર સાથે મળીને કરશે ધોધમાર ધનવર્ષા!
- 12મી ડિસેમ્બર થઈ ગ્રહોના રાજકુમાર બુધ બદલશે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય! અઢળક ધન સંપત્તિનો પ્રબળ યોગ!
- 11 ડિસેમ્બર થી જબરદસ્ત પલ્ટી મારશે આ ત્રણ રાશિના લોકોનું નસીબ! ચારે બાજુથી કમાશે ઢગલાબંધ રૂપિયા
મેષઃ શુક્ર અને બુધનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંક્રમણ દરમિયાન શુક્ર ગ્રહ તમારી રાશિથી સાતમા ભાવમાં ગોચર કરશે અને બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીમાંથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે.
આ સમયગાળા દરમિયાન વિવાહિત લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમને કોર્ટના કેસોમાં સફળતા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી સંચિત સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે.
તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો. આ સમય તમારા માટે આર્થિક રીતે લાભદાયી રહેશે અને કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન પણ સુધરશે. ઉપરાંત, આ સમયે તમને ભાગીદારીના કામમાં ફાયદો થઈ શકે છે.
મિથુન: શુક્ર અને બુધનું રાશિ પરિવર્તન મિથુન રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી કુંડળીના ચોથા ભાવમાં ગોચર કરશે, જ્યારે શુક્ર ગ્રહ તમારી રાશિથી પાંચમા ભાવમાં ગોચર કરશે.
આ સમયગાળા દરમિયાન તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. ઉપરાંત, આ સમયે તમે વાહન અથવા મિલકત ખરીદી શકો છો. આ સમયે તમને તમારા બાળક સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે.
કર્કઃ શુક્ર અને બુધનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિમાંથી ત્રીજા ભાવમાં ગોચર કરશે અને શુક્ર ગ્રહ ચોથા ભાવમાં ગોચર કરશે. તેથી આ સમયે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે.
તમને ભૌતિક સુખ પણ મળશે. તે જ સમયે, વિદ્યાર્થીઓ અને સ્પર્ધામાં ભાગ લેનારાઓ માટે સમય વધુ શુભ રહેશે. સરકારી નોકરી માટે પ્રયત્ન કરશો તો સફળતા મળશે. તમને તમારા ભાઈ-બહેનો તરફથી પણ સહયોગ મળશે. તમારી માતા સાથે તમારો સંબંધ મજબૂત રહેશે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
- આ 4 રાશિના લોકોનું વ્યક્તિત્વ હોય છે રહસ્યમય! પરંતુ કામમાં હોય છે એકદમ પરફેક્ટ
- જો હાથમાં હોય મજબૂત નીચભંગ રાજયોગ! તો મળે છે અઢળક ધન દોલત અને સંપત્તિ!
- જો સપનામાં આ જીવ જોવા મળે તો ધન ધન્યથી ઉભરાઈ જશે તિજોરી! કરી દેશે માલામાલ!