Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

ગુજરાતનું રાજકારણ શોકગ્રસ્ત! બદરુદ્દીન શેખ નું કોરોના સંક્રમણના કારણે નિધન!

jansad by jansad
April 27, 2020
in Gujarat, India, Politics
0
બદરુદ્દીન શેખ

ફોટો સોશિયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિશ્વમાં કોરોના એક કહેર બનીને તૂટી પડ્યું છે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. સમગ્ર વિશ્વ આ કોરોના મહામારી સામે લોકડાઉનની પરિસ્થિતિમાં છે. ધીમે ધીમે કોરોના સંક્રમણના કેસો રોજે રોજે વધતા જઈ રહ્યાં છે. રોજે રોજ કેટલાય હજારો લોકો મોતને ભેટીરહ્યા છે. ભારતમાં પણ હજારો લોકો સંક્રમણના શિકાર થઈ ચૂક્યા છે તો 800 કરતાં લોકોના મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસો વધતાં જઈ રહ્યા છે. પરંતુ હાલમાં એક દુઃખદ સમાચાર આવી રહયા છે. ગુજરાતના રાજકારણ સાથે સંકળાયેલી હોય તેવી પ્રથમ ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિ બદરુદ્દીન શેખ નું કોરોના વાઈરસના કારણે નિધન થયું છે.

બદરુદ્દીન શેખ
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા ગણવામાં આવતાં બદરુદ્દીન શેખ નું ગઈકાલે મોડી રાત્રે નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમણના શિકાર થયા હતાં. લગભગ 10-15 દિવસથી તેઓ કોરોના સામે જંગ લડી રહ્યા હતા. જે બાદ ગઈકાલે મોડી રાત્રે તેમણે એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતાં. બદરુદ્દીન શેખનું નિધન થતાં ગુજરાતના રાજકારણમાં શોક વ્યાપી જવા પામ્યો છે. બદરુદ્દીન શેખ ગુજરાતના રાજકારણ સાથે સંકળાયેલા હોય તેવી પ્રથમ ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિ છે જેમનું કોરોના વાઈરસના કારણે મોત થયું છે. તેમના પરીવારમાં પણ તેમના પત્ની અને તેમના ઘરે કામકારતા એક બહેનને કોરોના વાયરસનો ચેપ છે.

બદરુદ્દીન શેખ
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે બદરુદ્દીન શેખ ને કોરોના મહામારી દરમિયાન સેવા કાર્ય કરતી વખતે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે કોરોના વાયરસનું સંક્રમણ થયું હતું. તેઓ દ્વારા રાહત અને સેવાના કર્યો ખુદ જોવામાં આવતાં હતાં તેમજ લોકોને ઘરે ઘરે રાશન પહોંચાડવાની કામગીરીમાં પણ તેઓ અગ્રેસર રહ્યાં હતાં. તેમના નિધનના સમાચારે ગુજરાતના રાજકારને શોકગ્રસ્ત કરી મૂક્યું છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા તેમના પરીવારને સાંત્વના પઠાવવામાં આવી છે તેમજ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા પણ તેમના પરિવારને સાંત્વના પઠાવવામાં આવી છે.

બદરુદ્દીન શેખ
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ નેતા બદરૂદ્દીન શેખ અગાઉ ડાયાબિટીસ અને હ્રદય રોગ જેવી બીમારીઓથી પીડાતા હતા. લોકડાઉનમાં જરૂરિયાતમંદોની મદદ માટે જનતાની વચ્ચે સતત રહેતા બદરુદ્દીન શેખ દ્વારા તકેદારી અને સાવચેતીના ભાગરૂપે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતાં તેમના પરિવારમાં ચિંતાનું મોજું ફરિવળ્યું હતું. જે બાદ તાત્કાલિક તેમના પરિવારજનોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેમની પત્ની અને તેમના ઘરે કામ કરતાં એક બહેનનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. મેડિકલ સ્ટાફ દ્વારા તમામને આઇસોલેશનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં અને આખરે ગઈકાલે રાત્રે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતાં.

બદરુદ્દીન શેખ
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ નેતા બદરૂદ્દીન શેખ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કારોબારી અને વિપક્ષના પૂર્વ નેતા રહી ચૂક્યા છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર હતા તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ હતા. તેમના નિધનના સમાચારથી કોંગ્રેસ નેતાઓમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. કોંગ્રેસના દરેક નેતાઓ દ્વારા બદરુદ્દી શેખ ના પરિવારજનોને સાંત્વના પઠાવવામાં આવી છે તેમજ ભાજપના નેતાઓ દ્વારા પણ તેમના પરીવારજનોને સાંત્વના પઠાવવામાં આવી છે. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

  • આ પણ વાંચો
  • છત્તીસગઢ દ્વારા ચાઈનાને કરોડોનો ફટકો! અન્ય રાજ્યોના પણ બચાવ્યા કરોડો રૂપિયા!
  • ભાજપ નેતા ની મુશ્કેલીમાં વધારો! દારૂ મુદ્દે રાજકારણ ગરમાયુ! જાણો!
  • રાહુલ ગાંધી રાજકારણ નહી કરવાનું કહે છે બીજી બાજુ મોટું રાજકારણ રમાઈ જાય છે! જાણો!
  • કોરોના મહામારી: ભારતની અન્ય એક મોટી ઉપલબ્ધી! વિશ્વમાં ભારતનો વાગ્યો ડંકો! જાણો!
  • ભાજપ સરકાર હોવા છતાં ભાજપ સાંસદે કોંગ્રેસ નેતાની મદદ માંગી! કોંગ્રેસ નેતાએ જીત્યું દિલ!
  • કોરોના: ગુજરાતને મળી સૌથી મોટી સફળતા! દેશનું પહેલું રાજ્ય બન્યું! જાણો!
  • કોરોના મહામારી: ભાજપ પર હાર્દિક પટેલનો અત્યાર સુંધીનો સૌથી મોટો હુમલો!
  • કોરોના મહામારી: રાજ્યમાં રાષ્ટ્રપતિ શાશન લાદવામાં આવે! રાષ્ટ્રપતિને અરજી! જાણો!
  • હાર્દિક પટેલ નું સરકાર અને કોરોના મહામારી ને લઈને મોટું નિવેદન! જાણો!
  • મુખ્યમંત્રીનું મોટું નિવેદન અમે રાહુલ ગાંધી ની સલાહ પ્રમાણે કામ કર્યું! થયું આવું! જાણો!
  • નહીંતર આજે ભારત પણ ઇટલી હોત! જાણો કેવીરીતે રાજસ્થાન મોડેલે દેશ બચાવ્યો!
  • અમેરિકન રાષ્ટ્રપતિની ધમકી પર હાર્દિક પટેલ ધુંઆપુઆ! આપ્યો કડક જવાબ! જાણો!
Tags: AmcBadruddin ShaikhBollywood newsbreaking newsCongressCongress leaderCoronaCorona ahmedabadCorona gujaratCorona in gujaratCorona in indiaCorona indiaCorona JansadCorona pandemic worldCorona virusCoronaa in gujaratCoronavirusCoronavirus guaratCoronavirus indiaCoronavirus pandemicCoronavirus pandemic in worldCorporatorgujaratGujarat BJPgujarat congressGujarat governmentGujarat JansadGujarat newsGujarat PoliticsGujarat SamacharGujarat sarkargujaratiGujarati Jansadgujarati newsgujarati samacharjansadJansad gujaratjansad gujaratijansad gujarati newsJansad IndiaJansad newsJansad PoliticsJansad SamacharnewsNews Gujarati JansadNews JansadOnline Gujarati NewsOnline Gujarati SamacharOnline NewsOpposition leaderPolitical newspoliticssamacharSamachar jansadઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઅમદાવાદ મ્યુનિસિપલ બોર્ડઅમદાવાદમાં કોરોનાઓનલાઇન ગુજરાતી સમાચારઓનલાઈન ગુજરાતી ન્યુઝઓનલાઈન ગુજરાતી સમાચારકોંગ્રેસ નેતાકોરોનાકોરોના અમદાવાદકોરોના મહામારીકોરોના લોકડાઉનકોરોના વાઇરસકોરોના વાયરસકોરોના વાયરસ સંક્રમણકોરોના વૈશ્વિક મહામારીકોરોના સંક્રમણકોરોનાગ્રસ્ત વિશ્વગુજરાત કોંગ્રેસગુજરાત કોરોનાગુજરાત જનસદગુજરાત ન્યુઝગુજરાત સમાચારગુજરાતી જનસદગુજરાતી ન્યુઝગુજરાતી ન્યુઝ જનસદગુજરાતી સમાચારગુજરાતી સમાચાર જનસદજનસદજનસદ ગુજરાતજનસદ ગુજરાતીજનસદ ગુજરાતી ન્યુઝજનસદ ગુજરાતી સમાચારજનસદ ન્યુઝજનસદ રાજકારણજનસદ સમાચારન્યુઝન્યુઝ ગુજરાતી જનસદબદરુદ્દીન શેખબ્રેકીંગ ન્યુઝમરાઠી ન્યુઝવિશ્વમાં કોરોનાનું સંક્રમણસમાચારસમાચાર ગુજરાતસમાચાર જનસદ
Previous Post

છત્તીસગઢ દ્વારા ચાઈનાને કરોડોનો ફટકો! અન્ય રાજ્યોના પણ બચાવ્યા કરોડો રૂપિયા!

Next Post

પ્રધાનમંત્રી મોદી એ કર્યા મુખ્યમંત્રીના વખાણ! કહ્યું બીજા રાજ્યોને દિશા બતાવી! જાણો!

jansad

jansad

Next Post
રાજ્યસભા, લોકડાઉન 4, રૂપાણી સરકાર, પ્રધાનમંત્રી મોદી, 5 એપ્રિલ, પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus, ચીન

પ્રધાનમંત્રી મોદી એ કર્યા મુખ્યમંત્રીના વખાણ! કહ્યું બીજા રાજ્યોને દિશા બતાવી! જાણો!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.