Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈ રાધનપુરમાં મતદાન કરી શકશે નહીં! જાણો!

jansad by jansad
October 21, 2019
in Gujarat, Politics
0
અલ્પેશ ઠાકોર

ફોટો: સોસીયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ખાલી બેઠકો પર આજે એટલે કે 21 ઓક્ટોબરના રોજ દેશના મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યો સાથે પેટા ચુંટણી યોજાઈ રહી છે. ના માત્ર ગુજરાતની પરંતુ દેશના અલગ અલગ રાજ્યોની 118 જેટલી વિધાનસભા બેઠકો પર પેટા ચુંટણી યોજાઈ રહી છે. તમે આ વાંચતા હશો ત્યાં સુંધી મતદાન પણ શરુ થઈ ગયું હશે. ગુજરાતની તમમાં બેઠકો કરતાં સૌથી વધારે હાઇપ્રોફાઇલ ગણો કે ચર્ચાસ્પદ બેઠક ગણો તો રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠક છે. આ બંને બેઠક એટલે પણ ચર્ચામાં છે કે, બંને બેઠકના ભાજપના ઉમેદવારો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પહેલા કોંગ્રેસમાં હતાં અને કોંગ્રેસ માંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં તો રોષ છે જ છે પરંતુ ભાજપમાં પણ આયાતી અને પેરાશૂટ ઉમેદવાર તરીકે પણ કાર્યકરોમાં રોષ છે. બંને સીટ પર રસાકસીનો માહોલ છે. હાર જીતનું અંતર પણ વધારે નઈ હોય તેવું રાજનૈતિક વિશ્લેષકોનું માનવું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો પર જીત મેળવવા માટે એડીચોટીનું જોર લાગવવામાં આવ્યું છે તેમાં પણ ખાસ રાધનપુર અને બાયડ બેઠક પર. આજે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સાથે તમામ ઉમેદવારોના ભાવિ એવીએમમાં શીલ થઈ જશે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારે સૂત્રો તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં રાધાનપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ ખુદ તેમની ચુંટણીમાં પોતાને જ મત આપી શકશે નહીં. સૂત્રો મુજબ બંને ઉમેદવારોના નામ રાધનપુરના વોટર લિસ્ટમાં ના હોવાના કારણે બંને ઉમેદવારો પોતાને જ મત આપી શકશે નહીં. અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈ અમદાવાદમાં રહે છે અને તેમનું વોટર તરીકેનું રજિસ્ટ્રેશન પણ અમદાવાદમાં થયેલું છે. એટલે કે તેઓ અમદાવાદના વોટર છે રાધનપુરના નહીં. રાધનપુર માટે બંને આયાતી ઉમેદવાર છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર રાધનપુરની જનતા માટે આયાતી ઉમેદવાર છે. એટલે કે રાધનપુરના વોટર નથી એટલે ત્યાં વોટ કરી શકશે નહીં. અને પોતાની જ ચુંટણીમાં પોતાને જ મત આપી શકશે નહીં. આજે સવારે 8 વાગ્યાથી વોટિંગ શરી થઈ ગયું છે. અને આજે સાંજે બંનેના ભાવિ ઇવીએમમાં શીલ થઈ જશે. હવે જોવાનું એ રહ્યું કે જનતા કોને ચૂંટે છે.

  • આ પણ વાંચો…
  • પેટા ચુંટણી વિડીયો થયો વાઇરલ! અલ્પેશ તું અહીંયા ના લડીશ તારું કોઈ કામ નથી! જાણો!
  • કેમ ઇતિહાસમાં પહેલીવાર ભાજપને પેટા ચુંટણી માં સ્ટાર પ્રચારક મેદાને ઉતારવા પડ્યા!?
  • કોંગ્રેસનું ઓપરેશન! અલ્પેશ ઠાકોર ને મોટો ફટકો! આ નેતાનું કોંગ્રેસને સમર્થન જાહેર!
  • માસ્ટરસ્ટ્રોક! રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે આ નેતા કરી રહ્યા છે ધુંઆધાર પ્રચાર!
  • અલ્પેશ ઠાકોર માટે ખરાબ સમાચાર! રાધનપુર સીટ ભાજપ ગુમાવી શકે છે? વિપક્ષનો માસ્ટર પ્લાન! જાણો!
Tags: Alpesh ThakorBJPbreaking newsbypollCongressgujaratGujarat JansadGujarat newsGujarat SamachargujaratiGujarati Jansadgujarati newsgujarati samacharjansadJansad entertainmentJansad gujaratjansad gujaratijansad gujarati newsJansad newsJansad PoliticsnewsNews JansadRadhanpurRaghu Desaiઅલ્પેશ ઠાકોરકોંગ્રેસગુજરાતગુજરાત જનસદગુજરાત ન્યુઝગુજરાત સમાચારગુજરાતીગુજરાતી જનસદગુજરાતી ન્યુઝગુજરાતી સમાચારજનસદજનસદ ગુજરાતજનસદ ગુજરાતીજનસદ ગુજરાતી સમાચારજનસદ ન્યુઝજનસદ મનોરંજનજનસદ રાજકારણજનસદ સમાચારન્યુઝબ્રેકીંગ ન્યુઝભાજપરઘુ દેસાઈરાધનપુરરાધનપુર પેટાચુંટણીસમાચાર
Previous Post

પેટા ચુંટણી વિડીયો થયો વાઇરલ! અલ્પેશ તું અહીંયા ના લડીશ તારું કોઈ કામ નથી! જાણો!

Next Post

બીગબોસ કન્ટેન્સ્ટન્ટે બિકીનીમાં પોસ્ટ કર્યા હોટ ફોટોસ, શરીર પરના નિશાન વિષે કહ્યું

jansad

jansad

Next Post
કામ્યા પંજાબી

બીગબોસ કન્ટેન્સ્ટન્ટે બિકીનીમાં પોસ્ટ કર્યા હોટ ફોટોસ, શરીર પરના નિશાન વિષે કહ્યું

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.