Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે લાલ આંખ કરી

jansad by jansad
June 22, 2018
in Gujarat, Law
0
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે લાલ આંખ કરી
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter
ગુજરાત હાઇકોર્ટમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે થયેલી અરજીમાં હાઇકોર્ટે સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યો કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર શા માટે જમીન સંપાદન કરી રહી છે? અને એકથી વધુ રાજ્યો માટેના પ્રોજેક્ટમાં જમીન સંપાદનની સત્તા કેંદ્રને હોય તેવા સંજોગોમાં રાજ્ય સરકાર શા માટે જમીન સંપાદનની કામગીરી કરી રહી છે?
વધુમાં ગુજરાત હાઇકોર્ટે જંત્રીના ભાવો ઉપર પણ સરકારને સવાલ કર્યો અને કહ્યું ખેડૂતો પાસેથી સંપાદિત કરવાની જમીન મામલે અન્યાય થાય તે કેવી રીતે ચલાવી લેવાય?
ગુજરાત હાઈકોર્ટે સરકારને આ તમામ મુદ્દાઓ પર સોમવાર સુધીમાં જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે.
Tags: bullet train
Previous Post

પ્રમુખની અઢી વર્ષની ટર્મને હાઇકોર્ટમાં પડકાર, હાઇકોર્ટના ચુકાદા બાદ પહેલા જે પ્રમુખ ઉપ પ્રમુખ હતા એ પાછા આવી જશે??

Next Post

રાહુલ ગાંધીએ અમિત શાહની પ્રશંશા કરીને આપ્યા અભિનંદન

jansad

jansad

Next Post
રાહુલ ગાંધીએ અમિત શાહની પ્રશંશા કરીને આપ્યા અભિનંદન

રાહુલ ગાંધીએ અમિત શાહની પ્રશંશા કરીને આપ્યા અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.