Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Religious

મંગળ કેતુ સૂર્ય નો પ્રબળ અંગરક યોગ! ત્રણ રાશિઓના લોકો માટે આફત તો અન્ય માટે અવસર!

jansad by jansad
October 5, 2023
in Religious
0
મંગળ કેતુ સૂર્ય નો પ્રબળ અંગરક યોગ! ત્રણ રાશિઓના લોકો માટે આફત તો અન્ય માટે અવસર!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ, કેતુ અને સૂર્ય ડબલ અંગરક યોગ રચવા જઈ રહ્યા છે. જે ત્રણ રાશિના લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. મંગળ, કેતુ અને સૂર્ય ભગવાન ડબલ અંગરક યોગ રચવા જઈ રહ્યા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે સંક્રમણ કરે છે અને શુભ અને અશુભ યોગ બનાવે છે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળશે.

મંગળે તુલા રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને ત્યાં તેઓ નવેમ્બર સુંધી રહેશે. તુલા રાશિ શુક્રની રાશિ છે જે મંગળના દુશ્મન ગ્રહ માનવામાં આવે છે અને તુલા રાશિમાં જ કેતુ એન્ટ્રી કરી છે જે યુતિઅંગરક યોગ રચે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન આગામી સમયમાં તુલા રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે. જ્યાં મંગળ અને કેતુ પહેલેથી જ હાજર છે.

આ ત્રણેય ગ્રહોના ત્રિવેણી સંયોગથી ડબલ અંગરક યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગ કેટલીક રાશિઓ માટે શુભાશુભ ફળ આપે છે. આ યોગને કારણે ત્રણ રાશિના લોકો માટે સાવધાની રાખવી જરૂરી છે. આવો જાણીએ આ કઈ રાશિ છે…

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review

મેષ રાશિ: ડબલ અંગરક યોગ તમારા લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મંગળ, કેતુ અને સૂર્યનો સંયોગ તમારા માટે થોડી ચિંતા વધારવા જઈ રહ્યો છે. વાહન ચલાવતાં ખાસ ધ્યાન રાખવું. આ સમયે તમને ઈજા થઈ શકે છે. અકસ્માત થવાની પણ શક્યતાઓ છે. આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.

ઉપરાંત, કોર્ટ કેસ તમને થોડી પરેશાન કરી શકે છે. આ સમયે તમારા ધંધામાં પણ પૈસાની ખોટ થઈ શકે છે. આ સમયે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો. ગુસ્સો ઓછો કરવો. પતિ પત્ની વચ્ચે અણબનાવ જેવી કોઈ બાબત ન બને તેનું ખાસ ધયકન રાખવું. જો કુંડળીમાં શુક્ર મજબૂત હશે તો ધનલાભ થશે.

વૃષભ રાશિ: ડબલ અંગરક યોગની રચના વૃષભ રાશિના લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મંગળ, કેતુ અને સૂર્યનો સંયોગ તમારા માટે ચિંતા પરેશાનીઓ લઈને આવી રહ્યો છે. સગર્ભા સ્ત્રીઓએ આ સમયે સાવચેત રહેવું જોઈએ. કારણ કે આ સમયે ગર્ભધારણનો નાશ થઈ શકે છે. તેથી, જો તમને કોઈ સમસ્યા હોય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

તેમજ સંતાન સંબંધી કેટલાક અશુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આ સમયે લવ લાઈફમાં થોડી ખટાશ આવી શકે છે. તેથી તમે લોકો સૂર્ય અને મંગળની પૂજા કરો. તેમજ મંગળવારે વ્રત રાખવું જોઈએ.

મિથુન રાશિ: ડબલ અંગરક યોગની રચના તમારા માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિના સ્વામી બુધ સાથે મંગળની દુશ્મની છે. તેમજ રોગેશ હોવાથી તે માતાના સ્થાને બિરાજમાન છે. તેમજ સૂર્ય ત્રીજા સ્થાનનો સ્વામી હોવાથી ચોથા સ્થાને બેઠો છે. તેથી તમારી માતાની તબિયત બગડી શકે છે. માતાની તબિયત સાચવજો.

આ સમયે વેપાર અને વેચાણ કરવાનું પણ ટાળો. આ સમયે તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારા જીવનસાથીને પણ નુકસાન થઈ શકે છે. તે જ સમયે, જેઓ હોસ્પિટલમાં દાખલ છે તેમના માટે સમય સારો નથી. નવેમ્બર પછી સમય સુધરે. દેવાધિદેવ મહાદેવની ઉપાસનાથી રાહત થાય.

  • હવે થશે ન્યાય! શનિદેવ કરશે ઉદ્ધાર! ત્રણ રાશિનું બદલી નાખશે ભાગ્ય! આપશે બેશુમાર ધન સંપત્તિ!
  • આજનું રાશિફળ જાણો કેવો રહેશે આપનો દિવસ! મીન રાશિ માટે છે ખાસ!
  • ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવીને શરદ પવાર બાલાસાહેબ ઠાકરેનું રુણ ચૂકવવા માંગે છે?? જાણો!
  • અખૂટ ધન વરસાવવા આજે શુક્ર કરી રહ્યા છે ગોચર! ત્રણ રાશિના લોકોને આપશે ધન વૈભવ ઐશ્વર્ય!

Tags: breaking newsgujarati newsjansadjansad gujaratijansad gujarati newsJansad newsnewsજનસદજનસદ ન્યુઝજનસદ સમાચારમંગળ
Previous Post

આજનું રાશિફળ! ચાર રાશિ માટે ઉત્તમ દિવસ! ત્રણ રાશિ માટે સાવધાની! જાણો અન્ય રાશિ

Next Post

ગુરુવારે ભૂલથી પણ ના કરો આ કામ! માં લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! ક્યારેય નહીં આવે ઘરે!

jansad

jansad

Next Post
ગુરુવારે ભૂલથી પણ ના કરો આ કામ! માં લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! ક્યારેય નહીં આવે ઘરે!

ગુરુવારે ભૂલથી પણ ના કરો આ કામ! માં લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! ક્યારેય નહીં આવે ઘરે!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.