Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Politics

ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનતા જોવા માંગે છે

jansad by jansad
June 19, 2018
in Politics
0
ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનતા જોવા માંગે છે
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીના સહયોગી રહેલા સુધીન્દ્ર કુલકર્ણી એ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. સુધીન્દ્ર કુલકર્ણી એ કહ્યું કે ભારતને એક એવા નેતાની જરૂરત છે જે કાશ્મીર જેવી મોટી સમસ્યાઓનું સમાધાન કરી શકે અને એના માટે તે ભવિષ્યમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ભારતના પ્રધાનમંત્રી તરીકે જોવા ઈચ્છે છે.

પાકિસ્તાન અને ચીન સાથેના વિવાદોને ગણાવતા સુધીન્દ્ર કુલકર્ણી એ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટી સમસ્યાઓના સમાધાન કરવામાં નિષ્ફળ સાબિત થયા છે.

મુંબઈમાં એક પેનલ ચર્ચામાં કુલકર્ણી એ રાહુલ ગાંધીની પ્રશંશા કરતા કહ્યું કે “રાહુલ અચ્છે દિલ વાલે નેતા હૈ.”

આની પહેલા પણ સુધીન્દ્ર કુલકર્ણી રાહુલ ગાંધીના ઘણીવાર વખાણ કરી ચુક્યા છે, થોડાજ દિવસો પહેલા એમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, રાહુલ ગાંધી સુસંસ્કૃત અને સુસંસ્કારી છે. જો રાહુલ ગાંધી 2019 માં વડાપ્રધાન ના બની શકે તો 2024 માં તો ચોક્કસથી બનશે જ, લોકો દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રાહુલના વિચારો જાણવા માંગે છે. વધુ માં કુલકર્ણીએ કહ્યું કે જેમ ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત ઈચ્છે છે એમ તે ભાજપ મુક્ત દેશ નથી ઇચ્છતા.

Previous Post

જમ્મુ કાશ્મીરમાં ભાજપ પીડીપી ગઢબંધન તૂટ્યું..

Next Post

કોંગ્રેસ ૮ જિલ્લા પંચાયતમાં બિન હરીફ જાહેર

jansad

jansad

Next Post
જસદણ

કોંગ્રેસ ૮ જિલ્લા પંચાયતમાં બિન હરીફ જાહેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.